Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Java Server Pages (JSP)

Showing 31 to 34 out of 34 Questions
31.

Which JSP Action tags is used to include the content of another resource, like jsp, html or servlet?

ક્યા JSP એકશન ટેગ નો ઉપયોગ બીજા રિસોર્સ જેવા કે, jsp, html અથવા servlet ના કન્ટેન્ટ ને એડ કરવા માટે થાય છે?

(a)

jsp:plugin

(b)

jsp:forward

(c)

jsp:include

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

32.

What is fullform of JSTL?

JSTL નું પુરુ નામ શું છે?

(a)

JSP Tag Library

(b)

JSP Standard Tag Library

(c)

Java Standard Tag Library

(d)

JSP Standard Tab Library

Answer:

Option (c)

33.

What alternatives exist to embedding Java code directly within the HTML markup of your JSP page?

તમારા JSP પેઇઝ ના HTML માર્કઅપ માં Java કોડ ને ડાયરેક્ટ એમ્બેડ કરવા માટે ક્યા વિકલ્પ ઉપલબ્ધ છે?

(a)

Moving the code into JavaBeans and servlets

કોડ ને JavaBeans અને servlets માં મુવ કરવામાં આવે છે

(b)

Moving the code into scriptlets

સ્ક્રીપ્ટલેટ માં કોડ મુવ કરવામાં આવે છે.

(c)

Moving the code into your session manager

સેશન મેનેજર માં કોડ ને મુવ કરવામાં આવે છે

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

34.
Which programming language(s) or scripting language(s) does Java Server Pages (JSP) support?
Java Server Pages (JSP) કઈ પ્રોગ્રામીંગ લેંગ્વેજ અથવા સ્ક્રિપ્ટીંગ લેંગ્વેજ સપોર્ટ કરે છે?
(a) Java Script
(b) Java only
ફક્ત Java
(c) VB Script
(d) Any Programming Lanuage Code
કોઈપણ પ્રોગ્રામીંગ લેંગ્વેજ કોડ
Answer:

Option (b)

Showing 31 to 34 out of 34 Questions