Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Java Server Pages (JSP)

Showing 21 to 30 out of 34 Questions
21.
Comment syntax is __________.
Comment (કોમેન્ટ) ની સિન્ટેક્ષ _________ છે.
(a) <%! comment%>
(b) <%@ comment%>
(c) <%= comment%>
(d) <%-- comment--%>
Answer:

Option (d)

22.
Which of the following is not a directive in JSP?
નીચે આપેલ માંથી કઈ JSP મા Directive (ડીરેક્ટીવ) નથી?
(a) include
(b) page
(c) config
(d) taglib
Answer:

Option (c)

23.

out is JSP implicit object of which class?

out નામનો JSP ઈમ્પલીસીટ ઓબ્જેક્ટ ક્યા ક્લાસ નો છે?

(a)

javax.servlet.jsp.PrintWriter

(b)

javax.servlet.jsp.JspWriter

(c)

javax.servlet.jsp.SessionWriter

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

24.
Select the valid scopes in JSP.
JSP મા આવેલ વેલીડ સ્કોપ (scope) સિલેક્ટ કરો.
(a) response, page, session, application
(b) request, page, session, global
(c) request, page, context, application
(d) request, page, session, application
Answer:

Option (d)

25.
request is JSP implicit object of which class?
request નામનો JSP ઈમ્પલીસીટ ઓબ્જેક્ટ ક્યા ક્લાસ નો છે?
(a) HttpRequest
(b) HttpServletRequest
(c) Request
(d) ServletRequest
Answer:

Option (b)

26.

Which of the following is true about language attribute?

language (લેંગ્વેજ) એટ્રીબ્યુટ માટે નીચે આપેલ માંથી કયું વિધાન સાચું છે?

(a)

The language attribute indicates the programming language used in scripting the html page.

language(લેંગ્વેજ) એટ્રીબ્યુટ એ HTML પેઇઝ ને સ્ક્રીપ્ટીંગ કરવા માટે વપરાયેલ પ્રોગ્રામીંગ લેંગ્વેજ દર્શાવે છે.

(b)

The language attribute indicates the programming language used in scripting the servlet.

language(લેંગ્વેજ) એટ્રીબ્યુટ એ Servlet ને સ્ક્રીપ્ટીંગ કરવા માટે વપરાયેલ પ્રોગ્રામીંગ લેંગ્વેજ દર્શાવે છે.

(c)

The language attribute indicates the programming language used in scripting the JSP page.

language(લેંગ્વેજ) એટ્રીબ્યુટ એ JSP પેઇઝ ને સ્ક્રીપ્ટીંગ કરવા માટે વપરાયેલ પ્રોગ્રામીંગ લેંગ્વેજ દર્શાવે છે.

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

27.

autoFlush Attribute is used to specify that

autoFlush એટ્રીબ્યુટ નો ઉપયોગ શું દર્શાવવા માટે થાય છે?

(a)

buffered output should be flushed automatically when the buffer is filled.

જયારે બફર ફુલ થાય ત્યારે ઓટોમેટીકલી બફર-આઉટપુટ ફ્લશ થવું જોઈએ.

(b)

exception should be raised to indicate buffer overflow.

બફર ઓવરફ્લો નિર્દેશ કરતુ એક્ષ્સેપ્શન જનરેટ થવું જોઈએ

(c)

Both buffered output should be flushed automatically when the buffer is filled & exception should be raised to indicate buffer overflow

જયારે બફર ફુલ થાય ત્યારે ઓટોમેટીકલી બફર-આઉટપુટ ફ્લશ થવું જોઈએ અને બફર ઓવરફ્લો નિર્દેશ કરતુ એક્ષ્સેપ્શન જનરેટ થવું જોઈએ બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

28.
Default value of autoFlush attribute is ______.
autoFlush એટ્રીબ્યુટ ની ડીફોલ્ટ વેલ્યુ ________ છે.
(a) true
(b) false
Answer:

Option (a)

29.
Which attribute of JSP directive defines the MIME type of the HTTP response?
JSP directive (ડીરેક્ટીવ) નો કયો એટ્રીબ્યુટ HTTP Response ની MIME ટાઈપ ડિફાઇન કરે છે?
(a) import
(b) extends
(c) info
(d) contentType
Answer:

Option (d)

30.

info Attribute is used

info એટ્રીબ્યુટ નો ઉપયોગ શું છે?

(a)

to provide a description of the JSP.

JSP નું ડીસ્ક્રીપ્શન આપે છે.

(b)

by JSP container for optimization of generated servlet code.

info એટ્રીબ્યુટ દ્વારા JSP કન્ટેનર માટે જનરેટ થયેલ servlet કોડના ઓપ્ટીમાઈઝ કરે છે.

(c)

Both to provide a description of the JSP & by JSP container for optimization of generated servlet code

JSP નું ડીસ્ક્રીપ્શન આપે છે અને info એટ્રીબ્યુટ દ્વારા JSP કન્ટેનર માટે જનરેટ થયેલ servlet કોડના ઓપ્ટીમાઈઝ કરે છે બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

Showing 21 to 30 out of 34 Questions