Advance Web Technology (3360706) MCQs

MCQs of ASP.Net Server Control

Showing 31 to 40 out of 47 Questions
31.

In CheckBoxList Control, RepeatDirection property's value/s can be _____________.

ચેકબોક્ષલીસ્ટ કંટ્રોલમાં, RepeatDirection પ્રોપર્ટીની વેલ્યુ _____ હોઈ શકે.

(a)

Horizontal

(b)

Vertical

(c)

A and B Both

A અને B બંને

(d)

None of the above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (c)

32.

________ represents the items in the ListBox control.

લીસ્ટબોક્ષ કંટ્રોલ માં _________ items રીપ્રેસેન્ટ કરે છે.

(a)

Items

(b)

Line

(c)

Value

(d)

Index

Answer:

Option (a)

33.

In the Listbox control, functinality of scroll bar is not available.

લીસ્ટબોક્ષ કંટ્રોલ માં સ્ક્રોલ બારની ફંકશાનાલીટી અવેલેબલ નથી .

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

34.
ListBox.SelectedValue and ListBox.SelectedItem.Text both are same ?
ListBox.SelectedValue અને ListBox.SelectedItem.Text બંને સરખા છે ?
(a) TRUE
(b) FALSE
Answer:

Option (b)

35.
How DropDownList.Items.Add is different from DropDownList.Items.Insert ?
DropDownList.Items.Add એ DropDownList.Items.Insert કરતા કઈ રીતે અલગ છે ?
(a) DropDownList.Items.Add and DropDownList.Items.Insert both are same
DropDownList.Items.Add અને DropDownList.Items.Insert બંને સરખા છે
(b) DropDownList.Items.Add insert digit and DropDownList.Items.Insert insert alphabet
DropDownList.Items.Add માં ડીજીટ insert થાય છે અને DropDownList.Items.Insert માં અલ્ફાબેટ insert થાય છે
(c) DropDownList.Items.Add allows you to add new ListItem at bottom and DropDownList.Items.Insert allows you to specify the index of the item
DropDownList.Items.Add માં ન્યુ લીસ્ટઆઈટમ છેલ્લે એડ થાય છે અને DropDownList.Items.Insert માં ન્યુ લીસ્ટઆઈટમ આપણે સ્પેસીફાય કરેલી ઇન્ડેક્ષ પર એડ થાય છે
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

36.
How many values can we select using SelectionMode in DropdownList control ?
ડ્રોપડાઉન લીસ્ટ કંટ્રોલ માં SelectionMode ની મદદ થી કેટલી વેલ્યુ સિલેક્ટ કરી શકાય છે ?
(a) One
એક
(b) More than One
એક કરતા વધારે
(c) Depend on properties’ value
પ્રોપર્ટી ની વેલ્યુ પર ડીપેન્ડ હોય છે
(d) SelectionMode is not available in DropDownList
ડ્રોપડાઉન લીસ્ટ કંટ્રોલ માં સિલેકશન મોડ નામ ની પ્રોપર્ટી હોતી નથી
Answer:

Option (d)

37.

At a time, how many values are visible in listed control respectively, 
1.) ListBox 
2.) DropdownList

નીચે આપેલા કંટ્રોલમાં એક જ સમયે કેટલી વેલ્યુ વિઝીબલ હોય છે, 
1.) ListBox 
2.) DropdownList

(a)

1,1

(b)

1,Many

(c)

Many,1

(d)

Many,Many

Answer:

Option (c)

38.

Which property we have to set, so that Validator control works properly ?

વેલીડેટર કંટ્રોલ પ્રોપર વર્ક કરે તેના માટે કઈ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે ?

(a)

ControlToBind

(b)

ControlToValidate

(c)

Validate

(d)

ValidationControl

Answer:

Option (b)

39.

Which property set belong to every validator control ?

કયો પ્રોપર્ટી સેટ દરેક વેલીડેટર કંટ્રોલમાં હોય છે ?

(a)

ErrorMessaage, Display

(b)

ErrorMessage, Dynamic

(c)

Runat, Static

(d)

Runat, Dynamic

Answer:

Option (a)

40.

_________ validator control provides validation for emptiness of any control.

_________ વેલીડેટર કંટ્રોલ એ કોઈ કંટ્રોલ એમ્પ્ટી છે કે નહિ તે ચેક કરે છે.

(a)

ValidationSummary

(b)

RegularExpression

(c)

RequiredField

(d)

Range

Answer:

Option (c)

Showing 31 to 40 out of 47 Questions