Advance Web Technology (3360706) MCQs

MCQs of State Management in ASP.Net

Showing 31 to 40 out of 42 Questions
31.

Which of the following are properties of the Application ?

નીચેનામાંથી કઈ Application ની પ્રોપર્ટી છે ?

(a)

Lock

(b)

UnLock

(c)

A and B both

A અને B બંને

(d)

None of the Above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (c)

32.

_______ is for single user session only while _____ is for all users and sessions.

______ એ એક જ યુઝર સેશન માટે છે જયારે ____ એ બધા યુઝર્સ અને સેશન્સ માટે છે.

(a)

Application, View State

(b)

Session, Query String

(c)

Session, Hidden Field

(d)

Session, Application

Answer:

Option (d)

33.

Why Global.asax is used ?

Global.asax નો ઉપયોગ કેમ કરવામાં આવે છે ?

(a)

to implement application and session level events

સેશન અને એપ્લીકેશન લેવલ ના ઇવેન્ટ ને ઇમ્પલીમેન્ટ કરવા માટે

(b)

to declare global events 

ગ્લોબલ ઇવેન્ટ ડીકલેર કરવા માટે

(c)

to declare local events 

લોકલ ઇવેન્ટ ડીકલેર કરવા માટે

(d)

Not applicable

Answer:

Option (a)

34.

Which file is used to write the code to respond to the Application_Start event ?

Application_Start ઇવેન્ટનો રિસ્પોન્સ આપવા માટે કોડ લખવા માટે કઈ ફાઈલનો ઉપયોગ થાય છે ?

(a)

Web.config

(b)

Machine.config

(c)

Global.asax

(d)

All of the above

ઉપરના આપેલ બધા

Answer:

Option (c)

35.
____________ event executed when web application is destroyed
વેબ એપ્લીકેશન destroy થાય ત્યારે _____ ઇવેન્ટ એક્ષીક્યુટ થાય છે.
(a) Application_End
(b) Application_Disposed
(c) Application_Stop
(d) Application_Destroy
Answer:

Option (b)

36.

We should initialize a variable only when a user is using the application for the first time, for that which of the following options is correct for user ?

આપણે કોઈ વેરીએબલને ત્યારે જ ઈનીશીયલાઈઝ કરવો જયારે કોઈ યુઝર એપ્લીકેશનને પહેલી વખત યુઝ કરતો હોય, તો તેના માટે નીચેનામાંથી કયું ઓપ્શન યુઝર માટે સાચું છે ?

(a)

Add code to the Application_BeginRequest event handler in the Global.asax

Global.asax માં Application_BeginRequest ઇવેન્ટમાં કોડ એડ કરો

(b)

Add code to the Session_OnStart event handler in the Global.asax file

Global.asax માં  Session_OnStart ઇવેન્ટમાં કોડ એડ કરો

(c)

A and B both

A અને B બંને

(d)

Add code to the Application_OnStart event handler in the Global.asax file

Global.asax માં  Application_OnStart ઇવેન્ટમાં કોડ એડ કરો

Answer:

Option (d)

37.
A web application can contain _____________
વેબ એપ્લીકેશન માં ______ હોઈ શકે છે.
(a) One web.config file
એક web.config ફાઈલ
(b) Two web.config file
બે web.config ફાઈલ
(c) More than one web.config file
એક કરતા વધારે web.config ફાઈલ
(d) Doesn't required
કઈ પણ ના જોઈએ
Answer:

Option (c)

38.
______ file apply settings to all ASP.net applications
_______ ફાઈલ માં આપેલ સેટિંગ બધી ASP.net application માં લાગુ પડે છે.
(a) Web.config
(b) Machine.config
(c) Global.asax
(d) application object
Answer:

Option (b)

39.
Session State and Application State required server memory
સેશન સ્ટેટ અને એપ્લીકેશન સ્ટેટ ને સર્વર મેમરી ની જરૂર પડે છે.
(a) TRUE
(b) FALSE
Answer:

Option (a)

40.

Mobile Devices support View State or not.

મોબઈલ ડિવાઈઝ View State સપોર્ટ કરે છે કે નહિ.

(a)

TRUE

(b)

FALSE

(c)

Depends on Mobile

મોબઈલ પર ડીપેન્ડ કરે છે

(d)

None of the Above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (c)

Showing 31 to 40 out of 42 Questions