Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Ecology and Environment

Showing 1 to 10 out of 61 Questions
1.

TDS is term related with

ટીડીએસ શબ્દ નીચેનામાથી શાને માટે વપરાય છે?  

(a)

Water

પાણી

(b)

Air

હવા  

(c)

Gas 

ગેસ

(d)

Solid waste 

ઘન કચરો

Answer:

Option (a)

2.

In acid rain the water PH value is less than ___

એસિડ વરસાદમાં પાણીનું પી.એચ નું મૂલ્ય ___ કરતા ઓછું હોય છે.

(a)

10

૧૦

(b)

8

(c)

5

(d)

7

Answer:

Option (c)

3.

Due to which main reason deforestation occurs?

વન નાબૂદી કયા મુખ્ય કારણથી થાય છે?

(a)

Depletion in ozone layer

ઓઝોન સ્તરમાં ઘટાડો

(b)

Human activity

માનવ પ્રવૃત્તિ

(c)

Global warming

ગ્લોબલ વોર્મિંગ

(d)

Green house effect 

ગ્રીન હાઉસ ઈફેક્ટ 

Answer:

Option (b)

4.

The outer most part of earth is known as___

 સૌથી બહારના ભાગને ___ કહે છે.

(a)

Focus

ફોકસ

(b)

Inner core  

ઇનર કોર

(c)

Crust

કસ્ટ 

(d)

Outer core

 આઉટર કોર

Answer:

Option (c)

5.

Photosynthesis is done by___

પ્રકાશસંશ્લેષણ ___દવારા  કરવામાં આવે છે

(a)

Insects

કીટાણું

(b)

Animal

પ્રાણી

(c)

Plant

વનસ્પતિ

(d)

Human

મનુષ્ય 

Answer:

Option (c)

6.

Give the name of gas produced by refrigeration and colour industries.

રેફ્રિજરેશન અને રંગ ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ગેસનું નામ આપો.

(a)

CFC

સીએફસી

(b)

Nitrogen

નાઈટ્રોજન

(c)

Oxygen

ઓક્સિજન

(d)

Methane

મિથેન

Answer:

Option (a)

7.

What is the name of biotic components which eat grass and plants only?

જૈવિક ઘટકોનું નામ શું છે જે ફક્ત ઘાસ અને છોડ ખાય છે?

(a)

Herbivores

હર્બીવર્સ 

(b)

omnivores

ઓમનીવર્સ

(c)

carnivores

કાર્નીવર્સ

(d)

Decomposers

ડીકોમ્પોઝર

Answer:

Option (a)

8.

Lithosphere consists of ___

લિથોસ્ફીયરમાં ___ નો સામાવેશ થાય છે.

(a)

Land

જમીન

(b)

Water

પાણી

(c)

Forest

જંગલ  

(d)

None of the above

ઉપરના માથી એકપણ નહી

Answer:

Option (a)

9.

Unit for measuring sound pollution is

અવાજ પ્રદૂષણ માપવા  માટે એકમ છે

(a)

Echo

ઇકો

(b)

Frequency

ફ્રિકવન્સી 

(c)

Decibel

ડેસિબલ

(d)

None of the above

ઉપરના માથી એકપણ નહી

Answer:

Option (c)

10.

What is approximate value of nitrogen gas in Atmosphere?

વાતાવરણમાં નાઇટ્રોજન ગેસનું અંદાજિત પ્રમાણ કેટલું છે?

(a)

72 %

૭૨ %

(b)

60 %

૬૦%

(c)

78%

૭૮ %

(d)

22%

૨૨%

Answer:

Option (c)

Showing 1 to 10 out of 61 Questions