Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Chemical Bondings and catalysis

Showing 1 to 10 out of 36 Questions
1.

Which factor is responsible for the formation of the ionic bond?

આયોનિક બોન્ડની રચના માટે કયું પરિબળ જવાબદાર છે?

(a)

Ionisation Energy

આયનીકરણ શક્તિ

(b)

Electron Affinity

ઇલેક્ટ્રોન એફિનીટી

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

2.

The chemical bond formed by equal sharing of electron is called ___________

ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી થી બનતા રાસાયણિક બંધને _________બંધ કહેવાય છે.

(a)

Covalent bond

સહસંયોજક બંધ 

(b)

Ionic bond

આયોનિક બંધ 

(c)

Metallic bond

ધાત્વિક બંધ 

(d)

Vander waals force of attraction

વાન્ડર વાલ્સના આકર્ષણ બળો 

Answer:

Option (a)

3.

Which of the following is an inert gas?

નીચેના માંથી કયો વાયુ નિષ્ક્રિય છે?

(a)

Oxygen

ઓક્સિજન 

(b)

Sodium

સોડિયમ 

(c)

Helium

હિલિયમ 

(d)

Carbon

કાર્બન

Answer:

Option (c)

4.

Which of the following compound has a polar character?

નીચે આપેલ પદાર્થ માંથી કયો પદાર્થ ધ્રુવીય લક્ષણ દર્શાવે છે?

(a)

H2

(b)

O2

(c)

H2O

(d)

Cl2

Answer:

Option (a)

5.

Sulphur is a ________ solid

ગંધક એક ______ઘન પદાર્થ છે.

(a)

Network solid

જાળીદાર ઘન પદાર્થ 

(b)

Ionic solid

આયોનિક ઘન પદાર્થ 

(c)

Metallic solid

ધાત્વિક ઘન પદાર્થ 

(d)

Molecular solids

આણ્વીક ઘન પદાર્થ 

Answer:

Option (d)

6.

Which chemical bond is responsible for the formation of NaCl?

NaCl ના નિર્માણ માં કયો રાસાયણિક બંધ જવાબદાર છે?

(a)

Ionic Bond

આયોનિક બંધ 

(b)

Covalent Bond

સહ સંયોજક બંધ 

(c)

Hydrogen bond

હાઇડ્રોજન બંધ 

(d)

Metallic bond

ધાત્વિક બંધ

Answer:

Option (a)

7.

Which catalyst is used in the production of vegetable Ghee?

વનસ્પતિ ઘી બનાવવા માટે ક્યાં ઉદીપકનો ઉપયોગ થાય છે?

(a)

Ni

(b)

AlCl3

(c)

CuCl2

(d)

NO

Answer:

Option (a)

8.

2SO2(g) + O2(g) + [NO(g)] => 2SO3(g) + [NO(g)] reaction equation is the example of

2SO2(g) + O2(g) + [NO(g)] => 2SO3(g) + [NO(g)] પ્રક્રિયા______નું ઉદાહરણ છે.

(a)

Heterogeneous catalysis

વીસમાંગ ઉદીપન 

(b)

Homogeneous catalysis

સમાંગ ઉદીપન 

(c)

Both A and B

A & B 

(d)

None of the above

આમાથી કોઈપણ નહિ 

Answer:

Option (b)

9.

……… compounds have high melting points and boiling points.

_______પદાર્થો ના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય છે. 

(a)

Ionic

આયોનિક 

(b)

Covalent

સહ સંયોજક 

(c)

Coordinate covalent

સવર્ગ સહ સંયોજક 

(d)

None of these

આમાંથી એક પણ નહી 

Answer:

Option (a)

10.

What is the arrangement of atoms in gold?

સોનામાં પરમાણુઓની ગોઠવણી કેવી હોય છે?

(a)

BCC

(b)

HCP

(c)

FCC

(d)

None of these

આમાંથી એક પણ નહી 

Answer:

Option (c)

Showing 1 to 10 out of 36 Questions