Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Lubricants

Showing 1 to 10 out of 24 Questions
1.

The milligrams of KOH required to make 1gram oil into soap is called ___________

1 ગ્રામ તેલમાંથી સાબુ બનાવવા માટે જરૂરી KOH ના મિલીગ્રામને તેલનો _______આંક કહેવાય છે.

(a)

Saponification number

સબુકરણ 

(b)

Emulsification number

પાયસીકરણ 

(c)

Neutralization number

તટસ્થીકરણ 

(d)

Viscosity index

સ્નિગ્ધતા 

Answer:

Option (a)

2.

The unit of viscosity is _______

_______સ્નિગ્ધતાનો એકમ છે.

(a)

gram

ગ્રામ 

(b)

Poise

પોઇઝ 

(c)

mm

મીલીમીટર 

(d)

ohm

ઓહમ 

Answer:

Option (b)

3.

Grease is an example of _______ lubricant

ગ્રીઝ ________પ્રકારનો સ્નેહક છે.

(a)

Semi-solid

અર્ધઘન 

(b)

Liquid

પ્રવાહી 

(c)

Solid

ઘન 

(d)

Synthetic

સંશ્લેશિક 

Answer:

Option (a)

4.

The temperature at which the lubricant can no longer flow is called its ________

જે તાપમાને એ સ્નેહકનો રેલો વેહતો અટકી જાય એ તાપમાન ને સ્નેહકનું ________કહે છે.

(a)

Cloud point

ધુમ્રબિન્દુ 

(b)

Pour point

રેલાબિન્દુ 

(c)

Flash point

ભડકાબિંદુ 

(d)

Fire point

આગબિન્દુ 

Answer:

Option (b)

5.

Which instrument is used to find viscosity of a lubricant?

સ્નિગ્ધતાના માપન માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે?

(a)

Redwood viscometer

રેડવુડ વિસ્કોમીટર 

(b)

Bomb Calorimeter

બૉમ્બ કેલરીમીટર 

(c)

Pensky Martin Apparatus

પેન્સકી માર્ટિન 

(d)

None of the above

આમાંથી કોઈપણ નહિ 

Answer:

Option (a)

6.

For fluid film (hydrodynamic) lubrication ......... lubricant is used.

તરલ પડ સ્નેહન માં ________સ્નેહકનો ઉપયોગ કરવામાં આવે છે.

(a)

Solid

ઘન 

(b)

Liquid

પ્રવાહી 

(c)

Semi-solid

અર્ધઘન 

(d)

None of these

આમાંથી એક પણ નહી 

Answer:

Option (b)

7.

Which oil is used as a lubricant in bearings and vehicles?

બેરીંગ અને વાહનોમાં સ્નેહન તરીકે ________વપરાય છે.

(a)

Palm oil

તાળ ફળીનું તેલ 

(b)

Hazel nut oil

હેઝલ નટનું તેલ 

(c)

Olive oil

ઓલીવનું તેલ 

(d)

Castor oil

દિવેલનું તેલ 

Answer:

Option (d)

8.

Silicones are ……… lubricants.

સીલીકોન્સ એ ______સ્નેહકો છે.

(a)

Solid

ઘન 

(b)

Semi-solid

અર્ધઘન 

(c)

Liquid

પ્રવાહી 

(d)

Synthetic

સાંશ્લેશિક 

Answer:

Option (a)

9.

To measure the flash point of a liquid fuel ……… instrument is used.

પ્રવાહી બળતણનું ભડકાબિંદુ શોધવા માટે __________સાધન વપરાય છે.

(a)

Bomb-calorimeter

બોમ્બ કેલરીમીટર 

(b)

Redwood viscometer

રેડવુડ વિસ્કોમીટર 

(c)

Pensky Martens

પેન્સકી માર્ટિન 

(d)

Refractometer

રીફ્રેક્ટોમીટર 

Answer:

Option (c)

10.

Which additive is added in a lubricant?

સ્નેહકમાં ક્યાં યોગાત્મક ઉમેરવામાં આવે છે?

(a)

Anti-oxidant

પ્રતિ ઓક્સીકારકો 

(b)

Corrosion resistant

ક્ષારણ નિરોધકો 

(c)

Froth resistant

ફીણ નિરોધકો 

(d)

All of these

આપેલા બધા 

Answer:

Option (d)

Showing 1 to 10 out of 24 Questions