Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of INTRODUCTION

Showing 1 to 10 out of 31 Questions
1.

A coupling is used to connect two shafts whose axis intersect

કપલિંગ કે જે બે છેદતી ધરીવાળા શાફ્ટને જોડવા માટે વપરાય છે

(a)

Universal coupling

યુનિવર્સલ કપલિંગ

(b)

Oldham's coupling

ઓલ્ડહામ કપલિંગ

(c)

Bush and  pin flange coupling

બુશ અને પીન ફ્લેન્જ કપલિંગ

(d)

Clamp coupling

ક્લેમ્પ કપલિંગ

Answer:

Option (a)

2.

Which of the following element is used to connect two shafts

નીચેનામાંથી બે શાફ્ટને જોડવા માટે ક્યાં એલીમેન્ટનો ઉપયોગ થાય છે ?

(a)

Cotter joint

કોટર જોઈન્ટ

(b)

Brake

બ્રેક

(c)

Coupling

કપલિંગ

(d)

All of this

આપેલ દરેક

Answer:

Option (c)

3.
Which of the following is not a type of flexible coupling?
નીચેનામાંથી કયું ફ્લેક્સીંગ કપલિંગ પ્રકારનું નથી?
(a) Oldham's coupling
ઓલ્ડહામ કપલિંગ
(b) Universal coupling
યુનિવર્સલ કપલિંગ
(c) Flange coupling
ફ્લેન્જ કપલિંગ
(d) Bush and pin type flange coupling
બુશ અને પીન ફ્લેન્જ કપલિંગ
Answer:

Option (c)

4.
A rivet is specified by
રીવેટની ઓળખ કઈ રીતે થાય છે?
(a) Shank diameter
શેંક ડાયામીટર
(b) Length of rivet
રીવેટની લંબાઈ
(c) Type of head
હેડનો પ્રકાર
(d) Length of tail
ટેઈલની લંબાઈ
Answer:

Option (a)

5.
Which of the following has internal thread?
નીચેનામાંથી શાને આંતરિક આંટા હોય છે?
(a) Bolt
બોલ્ટ
(b) Stud
સ્ટડ
(c) Nut
નટ
(d) None of above
ઉપરમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

6.
A riveted joint is a _____ fastening
રીવેટેડ સાંધો _____ બંધક છે.
(a) Permanent
કાયમી
(b) Temporary
હંગામી
(c) Both A and B
બંને A અને B
(d) None of above
ઉપરનામાંથી એક પણ નહિ
Answer:

Option (a)

7.
The included angle for acme thread is
એકમે આંટા માટેનો અંદરનો ખૂણો
(a) 29°
(b) 55°
(c) 60°
(d) 45°
Answer:

Option (a)

8.
Which of the following is temporary fastener?
નીચેનામાંથી કયું હંગામી બંધક છે?
(a) Soldering
સોલ્ડરીંગ
(b) Brazing
બ્રેઝીંગ
(c) Welding
વેલ્ડીંગ
(d) Nut-bolt
નટ-બોલ્ટ
Answer:

Option (d)

9.
To prevent lubrication oil leakage _____ is used.
લુબ્રીકેટીંગ ઓઈલનું લીકેજ રોકવા માટે _____ નો ઉપયોગ થાય છે.
(a) O' ring
ઓ' રીંગ
(b) Washer
વોશર
(c) Gasket
ગાસ્કેટ
(d) Oil seal
ઓઈલ સીલ
Answer:

Option (c)

10.
Which of the following industry casting process is carried out?
નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્યોગમાં કાસ્ટીંગ પ્રક્રિયા થાય છે?
(a) Machining
મશીનીંગ
(b) Fabrication
ફેબ્રિકેશન
(c) Bearing
બેરીંગ
(d) Foundry
ફાઉન્ડ્રી
Answer:

Option (d)

Showing 1 to 10 out of 31 Questions