Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of POWER TRANSMISSION & SAFETY

Showing 1 to 10 out of 43 Questions
1.

Which drive is suitable for more distance between two shafts in power transmission?

કઈ ડ્રાઈવ બે શાફ્ટ વચ્ચે વધારે અંતર હોય ત્યારે પાવર ટ્રાન્સમિશન માટે સુસંગત છે?

(a)

Belt drive

બેલ્ટ ડ્રાઈવ

(b)

Gear drive

ગીયર ડ્રાઈવ

(c)

Chain drive

ચેઈન ડ્રાઈવ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નહિ

Answer:

Option (a)

2.

Spur gear is used to connect _____ shafts

સ્પર ગીયર ______ શાફ્ટના જોડાણ માટે વપરાય છે.

(a)

Parallel

સમાંતર

(b)

Perpendicular

લંબ

(c)

Inclined

ત્રાંસા

(d)

All of the above

ઉપરના દરેક

Answer:

Option (a)

3.

Which of the following gear train has used two or more gears on one shaft?

નીચેનામાંથી કઈ ગીયર ટ્રેઈનમાં એક શાફ્ટ ઉપર એકથી વધારે ગીયર હોય છે?

(a)

Simple gear train

સાદી ગીયર ટ્રેઈન

(b)

Compound gear train

કમ્પાઉન્ડ ગીયર ટ્રેઈન

(c)

Both A and B above

એ અને બી બંને

(d)

None of these

ઉપરમાંથી એક પણ નહી

Answer:

Option (b)

4.

Which one of the following is cross sectional shape of V belt

નીચેનામાંથી એકનો આકાર વી-પટ્ટાના આડછેદનો છે?

(a)

Square

ચોરસ

(b)

Rectangular

લંબચોરસ

(c)

Trapezoidal

સમલંબાકાર

(d)

Triangle

ત્રિકોણ

Answer:

Option (c)

5.

Which gear is used to convert reciprocating motion to rotary motion?

ક્યા ગીયરની મદદથી અક્ષીય ગતિનું વર્તુળાકાર ગતિમાં રૂપાંતર થાય છે?

(a)

Spur

સ્પર

(b)

Bevel

બેવેલ

(c)

Helical

હેલીકલ

(d)

Rack and pinion

રેક અને પીનીયન

Answer:

Option (d)

6.

Which drive has a proble of slip?

કઈ ડ્રાઈવને સ્લીપનો પ્રોબ્લેમ થાય છે?

(a)

Flat belt drive

ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ

(b)

Crossed belt drive

ક્રોસ્ડ બેલ્ટ ડ્રાઈવ

(c)

Rope drive

રોપ ડ્રાઈવ

(d)

 All of above

ઉપરના બધા

Answer:

Option (d)

7.

Which gear is known as herringbone gear?

ક્યા ગીયરને હેરિંગબોન્જ ગીયર તરીકે ઓળખાય છે?

(a)

Helical gear

હેલીકલ ગીયર

(b)

Double helical gear

ડબલ હેલીકલ ગીયર

(c)

Worm gear

વર્મ ગીયર

(d)

Spur gear

સ્પર ગીયર

Answer:

Option (b)

8.

Which of the following is a power transmission device?

નીચેનામાંથી કયું પાવર ટ્રાન્સમીશન ડ્રાઈવ છે?

(a)

Belt drive

બેલ્ટ ડ્રાઈવ

(b)

Chain drive

ચેઈન ડ્રાઈવ

(c)

Gear drive

ગીયર ડ્રાઈવ

(d)

All of above

ઉપરના બધા જ

Answer:

Option (d)

9.

V-belts are usually used for _____

વી-બેલ્ટ સામાન્ય રીતે _____ માટે ઉપયોગ થાય છે.

(a)

Long drives

લાંબી ડ્રાઈવ

(b)

Short drives

ટૂંકી ડ્રાઈવ

(c)

Long and short drives

લાંબી અને ટૂંકી ડ્રાઈવ

(d)

None of above

ઉપરના કોઇપણ નહિ

Answer:

Option (b)

10.

V-belts are usually used for _____

વી-બેલ્ટ સામાન્ય રીતે _____ માટે ઉપયોગ થાય છે.

(a)

Long drives

લાંબી ડ્રાઈવ

(b)

Short drives

ટૂંકી ડ્રાઈવ

(c)

Long and short drives

લાંબી અને ટૂંકી ડ્રાઈવ

(d)

None of above

ઉપરના કોઇપણ નહિ

Answer:

Option (b)

Showing 1 to 10 out of 43 Questions