Electrical Instrumentation (3330903) MCQs

MCQs of Fundamentals of measurement & instrumentation

Showing 1 to 10 out of 20 Questions
1.

A measuring system consists of

એક માપન સિસ્ટમ શું ધરાવે છે?

(a)

Sensors

સેન્સર

(b)

Variable conversion elements

ચલ રૂપાંતર તત્વો

(c)

Signal processing elements

સિગ્નલ પ્રક્રિયા તત્વો

(d)

All of these

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

2.

Which of the following is not an integrating instrument?

નીચેનામાંથી કયું એકીકરણ સાધન નથી?

(a)

DC Ampere-hour meter

ડીસી એમ્પીયર-કલાક મીટર

(b)

Watt-hour meter

વોટ-કલાક મીટર

(c)

Voltmeter

વોલ્ટમીટર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

3.

A pointer of an instrument once deflected returns to zero position, when the current is removed due to

જ્યારે પ્રવાહને દૂર કરવામાં આવે છે ત્યારે કોના કારણે ઇન્સ્ટ્રુમેન્ટનો નિર્દેશક શૂન્ય સ્થિતિમાં પાછો ફરે છે? 

(a)

Action of gravity

ગુરુત્વાકર્ષણ ક્રિયા

(b)

Mass of the pointer

નિર્દેશકનો વજન

(c)

Controlling Torque

નિયંત્રિત ટોર્ક

(d)

Damping Torques

ડેમ્પીંગ ટોર્ક

Answer:

Option (c)

4.

An ammeter

એમીટર

(a)

Is inserted in series in a circuit and current to be measured flows through it

તે સર્કિટમાં શ્રેણીમાં શામેલ કરવામાં આવે છે અને તેમાંથી વહેતા પ્રવાહને માપવા માટે

(b)

Is inserted in series in a circuit and part of the current to be measured flows through it

તે સર્કિટમાં શ્રેણીમાં શામેલ કરવામાં આવે છે અને તેમાંથી વહેતા પ્રવાહના એક ભાગને માપવા માટે

(c)

Is connected in parallel in a circuit and current to be measured flows through it

સર્કિટમાં સમાંતર જોડાયેલ છે અને તેમાંથી વહેતા પ્રવાહને માપવા માટે

(d)

Is connected in parallel in a circuit and only part of the current to the measured flows through it.

સર્કિટમાં સમાંતર જોડાયેલ છે અને તેમાંથી વહેતા પ્રવાહના એક ભાગને માપવા માટે

Answer:

Option (a)

5.

The deflecting torque in an instrument may be produced

સાધનમાં ડિફ્લેક્ટીંગ ટોર્કનું નિર્માણ કઈ રીતે થઈ શકે છે?

(a)

Magnetically

ચુંબકીય રીતે

(b)

Electrostatically

ઇલેક્ટ્રોસ્ટેટિકલી

(c)

Thermally

થર્મલી

(d)

Any of the above

ઉપરોક્ત કોઈપણ

Answer:

Option (d)

6.

In eddy-current damping systems, the disc is usually made of

એડી-પ્રવાહ ડેમ્પિંગ સિસ્ટમ્સમાં ડિસ્ક સામાન્ય રીતે શાની બનેલી હોય છે?

(a)

Non-conducting and Non-magnetic material

બિન-વાહક અને બિન-ચુંબકીય સામગ્રી

(b)

Non-conducting and magnetic material

બિન-વાહક અને ચુંબકીય સામગ્રી

(c)

Conducting and magnetic material

વાહક અને ચુંબકીય સામગ્રી

(d)

Conducting and Non-magnetic material

વાહક અને બિન-ચુંબકીય સામગ્રી

Answer:

Option (d)

7.

When the damping force is more than the optimum, the instrument will become

જ્યારે ડેમ્પીંગ બળ એ મહત્તમ કરતાં વધુ છે ત્યારે સાધન કેવું બનશે?

(a)

Dead

ડેડ

(b)

Oscillating

ઓસિલેટીંગ

(c)

Slow and lethargic

ધીમું અને સુસ્ત

(d)

Fast and sensitive

ઝડપી અને સંવેદનશીલ

Answer:

Option (c)

8.

Which is the integrating instrument?

ઇન્ટીગ્રેટીંગ સાધન કયું છે?

(a)

Voltmeter

વોલ્ટમીટર

(b)

Wattmeter

વોટમીટર

(c)

Energy meter

એનર્જા મીટર

(d)

Power factor meter

પાવર ફેક્ટર મીટર

Answer:

Option (c)

9.

To avoid the effect of stray magnetic field in A.C. bridges we can use

આપણે ઉપયોગ કરી શકીએ તેવા AC બ્રીજમાં સ્ટ્રેય ચુંબકીય ક્ષેત્રની અસરને ટાળવા માટે શું ઉપયોગ થાય છે?

(a)

Magnetic screening

મેગ્નેટિક સ્ક્રીનીંગ

(b)

Wagner earthing device

વેગનર અર્થીંગ ડિવાઇસ

(c)

Wave filters

વેવ ફિલ્ટર્સ

(d)

Any of the above

ઉપરોક્ત કોઈપણ

Answer:

Option (a)

10.

The pointer of an indicating instrument should be

ઈન્ડીકેટીગ સાધનનો નિર્દેશક કેવો હોવો જોઈએ?

(a)

Very light

ખૂબ હલકો

(b)

Very heavy

ઘણું ભારે

(c)

Either (A) or (B)

એ અથવા બી

(d)

None

ઉપરોક્ત કોઈ નહિ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 20 Questions