Electronic Components and Circuits (3330905) MCQs

MCQs of Semiconductor Diode and its Applications

Showing 1 to 10 out of 24 Questions
1.

The outermost orbit of an atom can have a maximum of______ electrons.

અણુની બહારની ભ્રમણકક્ષામાં મહત્તમ ______ ઇલેક્ટ્રોન હોઈ શકે છે.

(a)

8

(b)

6

(c)

4

(d)

3

Answer:

Option (a)

2.

When the outermost orbit of an atom has less than 4 electrons, the material is generally a______.

જ્યારે અણુની બહારની ભ્રમણકક્ષામાં 4 ઇલેક્ટ્રોનથી ઓછા હોય છે, ત્યારે સામાન્ય રીતે તે ______.

(a)

Non-metal

નોન-મેટલ

(b)

Metal

મેટલ

(c)

Semiconductor

સેમિકન્ડક્ટર

(d)

None of above

એક પણ નહિ

Answer:

Option (b)

3.

The valence electrons have ______.

વેલેન્સ ઇલેક્ટ્રોનમાં______.

(a)

Very small energy

ખૂબ જ ઓછી એનર્જી હોય છે

(b)

Least energy

ઓછામાં ઓછી એનર્જી હોય છે

(c)

Maximum energy

મહતમ એનર્જી હોય છે

(d)

None of the above

એક પણ નહિ

Answer:

Option (c)

4.

A large number of free electrons exist in ______.

_______મોટી સંખ્યામાં ફ્રી ઇલેક્ટ્રોન અસ્તિત્વમાં છે.

(a)

Semiconductors

સેમિકન્ડક્ટર

(b)

Metals

ધાતુઓ

(c)

Insulators

ઇન્સ્યુલેટર

(d)

Non-metals

નોન મેટલ

Answer:

Option (b)

5.

The electrons in the third orbit of an atom have_____ energy than the electrons in the second orbit.

અણુની ત્રીજી ભ્રમણકક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન પાસે બીજા ભ્રમણકક્ષાના ઇલેક્ટ્રોન કરતા ______એનર્જી હોય છે.

(a)

More

વધુ

(b)

Less

ઓછી

(c)

Same

સરખી

(d)

None of the above

ઉપરના એક પણ નહિ

Answer:

Option (a)

6.

When an electron jumps from higher orbit to a lower orbit, it_____ energy.

બહારની ભ્રમણકક્ષા પરથી અંદરની ભ્રમણકક્ષામાં જ્યારે એક ઇલેક્ટ્રોન જમ્પ કરે છે, ત્યારે ઊર્જા_____.

(a)

Absorbs

શોષાય છે

(b)

Emits

બહાર કાઢે છે

(c)

Sometimes emits, sometimes absorbs

કેટલીકવાર બહાર કાઢે છે, ક્યારેક શોષણ કરે છે

(d)

None of the above

ઉપરના એક પણ નહિ

Answer:

Option (b)

7.

A semiconductor has almost _____ band.

સેમિકન્ડક્ટર પાસે લગભગ _____ બેન્ડ છે.

(a)

Empty valence

ખાલી વેલેન્સ

(b)

Empty conduction

ખાલી કન્ડકશન

(c)

Full conduction

સંપૂર્ણ કન્ડકશન

(d)

None of the above

ઉપરના એક પણ નહિ

Answer:

Option (b)

8.

The electrons in the conduction band are known as _____.

કન્ડકશન બેન્ડમાં ઇલેક્ટ્રોન _____ તરીકે ઓળખાય છે.

(a)

Bound electrons

બાઉન્ડ ઇલેક્ટ્રોન

(b)

Valence electrons

વેલેન્સ ઇલેક્ટ્રોન

(c)

Free electrons

ફ્રી ઇલેક્ટ્રોન

(d)

None of the above

ઉપરના એક પણ નહિ

Answer:

Option (c)

9.

In insulators the energy gap between valence and conduction bands is ______.

ઇન્સ્યુલેટરમાં વેલેન્સ અને કન્ડકશન બેન્ડ વચ્ચે એનર્જી ગેપ ______ છે.

(a)

Very large

ખુબ મોટો

(b)

Zero

ઝીરો

(c)

Very small

ખુબ નાનો

(d)

None of the above

ઉપરના એક પણ નહિ

Answer:

Option (a)

10.

In a conductor, the energy gap between valence and conduction bands is _____.

એક વાહક માં, વેલેન્સ અને કન્ડકશન બેન્ડ વચ્ચે એનર્જી ગેપ _____.

(a)

Large

મોટો

(b)

Very large

ખુબ મોટો

(c)

Very small

ખુબ નાનો

(d)

None of the above

ઉપરના એક પણ નહિ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 24 Questions