Electronic Components and Circuits (3330905) MCQs

MCQs of Simple circuit using IC

Showing 1 to 10 out of 18 Questions
1.

Integrated circuit can be divided into_____.

ઇન્ટિગ્રેટેડ સર્કિટને______માં વહેંચી શકાય છે.

(a)

Linear

લીનીયર

(b)

Digital

ડીજીટલ

(c)

Semiconductor

સેમીકન્ડકટર

(d)

A and B

A અને B

Answer:

Option (d)

2.

Advantages of IC.

ICના ફાયદા.

(a)

Saving space

સ્પેસ સેવિંગ

(b)

Reliability

રીલાયેબીલીટી

(c)

Good temperature limit

ગુડ ટેમ્પરેચર લીમીટ

(d)

All

બધા

Answer:

Option (d)

3.

Disadvantages of IC.

ICના ગેરફાયદા.

(a)

Less power rating

લેસ પાવર રેટિંગ

(b)

Cost

કોસ્ટ

(c)

Single component fail in it whole IC become useless

સિંગલ કમ્પોનન્ટ તેમાં ફેલ જાય તો આખી IC નકામી

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

4.

Which of the following electrical characteristics is not exhibited by an ideal op-amp?

નીચેનામાંથી કઈ ઈલેક્ટ્રીકલ લાક્ષણિકતા આદર્શ Op amp માં નથી?

(a)

Infinite voltage gain

ઇન્ફાઈનાઈટ વોલ્ટેજ ગેઇન

(b)

Infinite bandwidth

ઇન્ફાઈનાઈટ બેન્ડવિડ્થ

(c)

Infinite output resistance

ઇન્ફાઈનાઈટ આઉટપુટ રેઝિસ્ટન્સ

(d)

Infinite slew rate

ઇન્ફાઈનાઈટ સ્લ્યું રેટ

Answer:

Option (c)

5.

In Op amp pin No. 3 is______.

Op ampમાં પીન નં ૩ એ______.

(a)

Inverting input

ઇન્વર્ટીંગ ઈનપુટ છે

(b)

Non inverting input

નોન ઇન્વર્ટીંગ ઈનપુટ છે

(c)

Power supply

પાવર સપ્લાય છે

(d)

GND

ગ્રાઉન્ડ

Answer:

Option (b)

6.

Find the output voltage of an ideal op-amp. If V1 and V2 are the two input voltages.

જો V1 અને V2 એ બે ઇનપુટ વોલ્ટેજ, તો આદર્શ op ampના આઉટપુટ વોલ્ટેજ શોધો.

(a)

Vo=V1-V2

(b)

Vo=Α×(V1-V2)

(c)

Vo=Α×(V1+V2)

(d)

Vo=(V1×V2)

Answer:

Option (b)

7.

Input impedance of Op amp_____.

Op ampનો ઈનપુટ ઈમ્પીડન્સ________ છે.

(a)

2MΩ

(b)

75Ω

(c)

100000Ω

(d)

1 Ω

Answer:

Option (a)

8.

Input offset current in Op amp is ______.

Op ampનો ઈનપુટ ઓફસેટ કરંટ ______છે.

(a)

15mA

(b)

10mA

(c)

20mA

(d)

5mA

Answer:

Option (c)

9.

Which of the Application of Op amp?

કઈ એપ્લીકેશન Op amp ની છે?

(a)

Summing amplifier

સમીંગ અમ્પ્લીફાયર

(b)

Limiter

લીમીટર

(c)

Comparator

કમ્પેરેટર

(d)

All

બધા

Answer:

Option (d)

10.

At pin 2 which voltage trigger comparator give +ve output?

પીન નં2 પર ક્યાં વોલ્ટેજ એ ટ્રીગર કમ્પેરેટર +ve આઉટપુટ આપે છે?

(a)

Less than 1/3 Vcc

1/3 Vcc કરતા ઓછા

(b)

More than 1/3Vcc

1/3 Vcc કરતા વધુ

(c)

More than 2/3 Vcc

2/3 Vcc કરતા વધુ

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 18 Questions