Polyphase transformers & Rotating AC machines (3340901) MCQs

MCQs of Poly Phase Transformer

Showing 1 to 10 out of 16 Questions
1.
Which of the following does not change in a transformer?
નીચેનામાંથી શુ ટ્રાન્સફોર્મરમાં બદલાતુ નથી?
(a) Current
પ્રવાહ
(b) Voltage
વોલ્ટેજ
(c) Frequency
આવૃત્તિ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

2.
In a transformer energy is conveyed from primary to secondary through
ટ્રાન્સફોર્મરમાં પ્રાઈમરી થી સેકન્ડરી માં એનર્જી શાના દ્વારા ટ્રાન્સફર થાય છે ?
(a) Cooling coil
કુલીંગ કોઇલ
(b) Air
હવા
(c) Flux
ફ્લક્સ
(d) None of the above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (c)

3.
Step up transformer increases
સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માં શુ વધે છે?
(a) Voltage
વોલ્ટેજ
(b) Current
પ્રવાહ
(c) Power
પાવર
(d) Frequency
આવૃત્તિ
Answer:

Option (a)

4.
Step down transformer increases
સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માં શુ વધે છે?
(a) Voltage
વોલ્ટેજ
(b) Current
પ્રવાહ
(c) Power
પાવર
(d) Frequency
આવૃત્તિ
Answer:

Option (b)

5.
Transformer core is laminated to reduce
ટ્રાન્સફોર્મર કોર શુ ઘટાડવા માટે લેમિનેટેડ કરવામા આવે છે?
(a) Hysteresis loss
હિસ્ટ્રેસીસ લોસ
(b) Eddy current loss
એડી પ્રવાહ લોસ
(c) Copper loss
કોપર લોસ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

6.
The function of breather in transformer is
ટ્રાન્સફોર્મરમાં બ્રિધર નું કાર્ય શુ છે?
(a) To provide oxygen to coil
કોઇલને ઓક્સિજન પ્રદાન કરવા
(b) To provide cooling air
ઠંડી હવા પ્રદાન કરવા
(c) To filter oil
ઓઈલ ફિલ્ટર કરવા
(d) To arrest flow of moisture
ભેજ શોષણ કરવા
Answer:

Option (d)

7.
Which loss in transformer varies with load
ટ્રાન્સફોર્મરમાં ક્યા લોસ લોડ સાથે બદલાય છે?
(a) Hysteresis loss
હિસ્ટ્રેસીસ લોસ
(b) Eddy current loss
એડી પ્રવાહ લોસ
(c) Core loss
કોર લોસ
(d) Copper loss
કોપર લોસ
Answer:

Option (d)

8.
The power factor in transformer is
ટ્રાન્સફોર્મરમાં પાવર ફેક્ટર શુ હોય છે?
(a) Always leading
હંમેશા લીડીંગ
(b) Always lagging
હંમેશા લેગીંગ
(c) Always unity
હંમેશા યુનીટી
(d) Depends on load
લોડ પર આધારીત છે
Answer:

Option (d)

9.
Power transformer is designed to have maximum efficiency
પાવર ટ્રાન્સફોર્મરમાં મહત્તમ કાર્યક્ષમતા ક્યારે મળે છે?
(a) Near full load
ફુલ લોડની નજીક
(b) At 75% load
૭૫% લોડ પર
(c) At 50% load
૫૦% લોડ પર
(d) Between 50 to 75% load
૫૦% થી ૭૫% લોડ પર
Answer:

Option (a)

10.
Open circuit test on transformer gives
ઓપન સર્કિટ ટેસ્ટ દ્વારા ટ્રાન્સફોર્મરમાં શું મળે છે?
(a) Copper loss
કોપર લોસ
(b) Core loss
કોર લોસ
(c) Core and copper loss
કોર અને કોપર લોસ
(d) Leakage reactance
લિકેજ રિએક્ટેન્સ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 16 Questions