Polyphase transformers & Rotating AC machines (3340901) MCQs

MCQs of Poly Phase Induction Motors

Showing 1 to 10 out of 37 Questions
1.
Commonly used motor in industries is
ઉદ્યોગોમાં સામાન્ય રીતે કઈ મોટરનો ઉપયોગ થાય છે?
(a) Synchronous motor
સિંક્રોનસ મોટર
(b) DC motor
ડીસી મોટર
(c) Induction motor
ઇન્ડક્શન મોટર
(d) Stepper motor
સ્ટેપર મોટર
Answer:

Option (c)

2.
Frame of induction motor is made of
ઇન્ડક્શન મોટરની ફ્રેમ શાની બનાવવામાં આવે છે?
(a) Silicon steel
સિલિકોન સ્ટીલ
(b) Cast iron
કાસ્ટ આયર્ન
(c) Aluminum
એલ્યુમિનિયમ
(d) Copper
કોપર
Answer:

Option (b)

3.
The difference between synchronous speed and actual speed in induction motor is known as
ઇન્ડક્શન મોટરમાં સિંક્રનસ સ્પીડ અને વાસ્તવિક સ્પીડ વચ્ચેનો તફાવત શાના દ્વારા ઓળખાય છે?
(a) Slip
સ્લીપ
(b) Regulation
રેગ્યુલેશન
(c) Backlash
બેકલેશ
(d) Lag
લેગ
Answer:

Option (a)

4.
Which part is not available in squirrel cage induction motor ?
સ્ક્વીરલ કેજ ઇન્ડક્શન મોટરમાં કયો ભાગ ઉપલબ્ધ નથી?
(a) Frame
ફ્રેમ
(b) Stator
સ્ટેટર
(c) Rotor
રોટર
(d) Slip ring
સ્લિપરીંગ
Answer:

Option (d)

5.
Which part is available in slip ring induction motor ?
સ્લિપ રીંગ ઇન્ડક્શન મોટરમાં કયો ભાગ ઉપલબ્ધ છે?
(a) Frame
ફ્રેમ
(b) Stator
સ્ટેટર
(c) Slip ring
સ્લિપરીંગ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

6.
Which is true for slip ring induction motor ?
સ્લિપ રીંગ ઇન્ડક્શન મોટર માટે કયું સાચું છે?
(a) Low cost
ઓછી કિંમત
(b) Less size
ઓછું કદ
(c) Less starting torque
ઓછો પ્રારંભિક ટોર્ક
(d) High starting torque
ઉચ્ચ પ્રારંભિક ટોર્ક
Answer:

Option (d)

7.
Number of slip rings in squirrel cage induction motor is
સ્ક્વીરલ કેજ ઇન્ડક્શન મોટરમાં સ્લિપરીંગની સંખ્યા કેટલી હોય છે?
(a) Zero
શૂન્ય
(b) One
એક
(c) Two
બે
(d) Three
ત્રણ
Answer:

Option (a)

8.
The frequency of rotor is obtained by
રોટરની ની આવૃત્તિ શાના દ્વારા મેળવી શકાય છે?
(a) f
(b) sf
(c) s
(d) f/s
Answer:

Option (b)

9.
Starting torque of induction motor is proportional to
ઇન્ડક્શન મોટરનું સ્ટાર્ટીંગ ટોર્ક શાના પ્રમાણસર છે?
(a) V
(b) V^2
V*V
(c) V/2
(d) 2V
Answer:

Option (b)

10.
Slip ring induction motor has
સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર શું ધરાવે છે?
(a) Wound rotor
વાઉન્ડ રોટર
(b) Cage rotor
કેજ રોટર
(c) Shorted rotor
શોર્ટેડ રોટર
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 37 Questions