Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of EHV Transmission

Showing 1 to 10 out of 30 Questions
1.
The power factor of industrial loads is generally
ઉદ્યોગિક લોડનો પાવર ફેક્ટર સામાન્ય રીતે કેવો હોય છે?
(a) Unity
યુનિટી
(b) Lagging
લેગિંગ
(c) Leading
લીડીંગ
(d) Any of the above
ઉપરોક્ત કોઈપણ
Answer:

Option (b)

2.
Series capacitors on transmission lines are of little use when the load VAR requirement is
લોડ VARની આવશ્યકતા કેટલી હોય ત્યારે ટ્રાન્સમિશન લાઇન્સ પરના શ્રેણીબદ્ધ કેપેસિટરનો ઉપયોગ ઓછો થાય છે?
(a) Large
વધારે
(b) Small
ઓછી
(c) Fluctuating
વધઘટ
(d) Any of the above
ઉપરોક્ત કોઈપણ
Answer:

Option (b)

3.
The advantages of high transmission voltage are
હાઈ ટ્રાન્સમિશન વોલ્ટેજના ફાયદા શું છે?
(a) Area of cross-section is reduced
ક્રોસ-સેક્શનનું ક્ષેત્રફળ ઘટાડે છે
(b) Reduced line losses
લાઇન લોસ ઘટાડે છે
(c) Increase efficiency
કાર્યક્ષમતામાં વધારો
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

4.
The voltage regulation of flat voltage profile system is
ફ્લેટ વોલ્ટેજ પ્રોફાઇલ સિસ્ટમનું વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું હોય છે?
(a) 100%
(b) 50%
(c) 0%
(d) Any of the above
ઉપરોક્ત કોઈપણ
Answer:

Option (c)

5.
The maximum power can be achieved in a transmission line by
શાના દ્વારા ટ્રાન્સમિશન લાઇનમાં મહત્તમ પાવર પ્રાપ્ત કરી શકાય છે?
(a) Reducing system
સિસ્ટમ ઘટાડીને
(b) transfer Reactance
ટ્રાન્સફર રિએક્ટેન્સ દ્વારા
(c) Increasing the Voltage level
વોલ્ટેજ સ્તરમાં વધારો કરીને
(d) Both 1 and 2
A અને B બંને
Answer:

Option (d)

6.
Ferranti effect can be reduced by which of the following method?
નીચેની કઈ પદ્ધતિ દ્વારા ફેરન્ટી અસર ઘટાડી શકાય છે?
(a) Shunt Reactor
શન્ટ રિએક્ટર
(b) Series Reactor
સિરીઝ રિએક્ટર
(c) Shunt Capacitor
શન્ટ કેપેસિટર
(d) Series Capacitor
સિરીઝ કેપેસિટર
Answer:

Option (a)

7.
Under excited Synchronous phase modifier works as
અંડર એક્સાઇટેડ સિંક્રોનસ ફેઝ મોડિફાયર કેના જેવું કામ કરે છે?
(a) Shunt capacitor
શન્ટ કેપેસિટર
(b) Shunt Reactor
શન્ટ રિએક્ટર
(c) Series capacitor
સિરીઝ કેપેસિટર
(d) Series Reactor
સિરીઝ રિએક્ટર
Answer:

Option (b)

8.
Over-excited Synchronous phase modifier work as
ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ ફેઝ મોડિફાયર કેના જેવું કામ કરે છે?
(a) Shunt capacitor
શન્ટ કેપેસિટર
(b) Shunt Reactor
શન્ટ રિએક્ટર
(c) Series capacitor
સિરીઝ કેપેસિટર
(d) Series Reactor
સિરીઝ રિએક્ટર
Answer:

Option (a)

9.
What are the advantages of dc transmission system over ac transmission system ?
એસી ટ્રાન્સમિશન સિસ્ટમ પર ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમના ફાયદા શું છે?
(a) DC system is economical
ડીસી સિસ્ટમ આર્થિક રીતે સારી છે
(b) There is no skin effect in dc system
ડીસી સિસ્ટમમાં સ્કિન ઈફેક્ટ નથી
(c) Corona limits are highest for dc circuits as compared to ac circuits
એસી સર્કિટની તુલનામાં ડીસી સર્કિટ્સ માટે કોરોના લિમિટ વધુ છે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

10.
The main advantage of ac. transmission system over d.c. transmission system is
ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ પર એસી ટ્રાન્સમિશન સિસ્ટમના ફાયદા શું છે?
(a) Easy transformation
સરળ ટ્રાન્સફોર્મેશન
(b) Less losses in transmission over long distances
લાંબા અંતર પર ટ્રાન્સમિશનમાં ઓછા લોસ
(c) Less insulation problems
ઓછી ઇન્સ્યુલેશન સમસ્યાઓ
(d) Less problem of instability
અસ્થિરતાની ઓછી સમસ્યા
Answer:

Option (b)

Showing 1 to 10 out of 30 Questions