Digital Electronics And Digital Instruments (3340904) MCQs

MCQs of Digital Instruments

Showing 1 to 6 out of 6 Questions
1.
Which of the following is a digital device
નીચેના પૈકી ડીજીટલ ડિવાઈસ કયું છે?
(a) Regulator of a fan
પંખાનું રેગ્યુલેટર
(b) Microphone
માઈક્રોફોન
(c) The resistance of a material
મટીરીયલનો અવરોધ
(d) Light switch
લાઈટની સ્વીચ
Answer:

Option (d)

2.
which type of instruments has high accuracy?
ક્યાં પ્રકારના સાધનોની ચોક્કસાઈ વધુ હોય છે?
(a) Analog instruments
એનાલોગ સાધનો
(b) Digital instruments
ડીજીટલ સાધનો
(c) Both A and B
A અને B બન્ને
(d) None
આપેલ પૈકી કોઈપણ નહી
Answer:

Option (b)

3.
In digital instruments, which gate is used as a sampling gate?
ડીજીટલ સાધનોમાં સેમ્પલીંગ ગેટ તરીકે કયો ગેટ વપરાય છે?
(a) AND gate
AND ગેટ
(b) OR gate
OR ગેટ
(c) NOT gate
NOT ગેટ
(d) NOR gate
NOR ગેટ
Answer:

Option (a)

4.
In digital instruments, a crystal-controlled oscillator is used as
ડીજીટલ સાધનોમાં ક્રિસ્ટલ કંટ્રોલ્ડ ઓસિલેટર શા માટે વપરાય છે?
(a) Limiter
લીમીટર
(b) Shaper
શેપર
(c) Clock
કલોક
(d) Memory
મેમરી
Answer:

Option (c)

5.
In digital frequency meter, an input signal is converted in
ડીજીટલ ફ્રિકવન્સી મીટરમાં ઈનપુટ સિગ્નલનું શેમાં રૂપાંતરણ કરવામાં આવે છે?
(a) Sawtooth wave
સોવટુથ વેવ
(b) Triangle wave
ટ્રાઈએન્ગલ વેવ
(c) Sine wave
સાઈન વેવ
(d) Square wave
સ્ક્વેર વેવ
Answer:

Option (d)

6.
An amplifier can help to increase
એમ્પ્લીફાયરની મદદથી શેમાં વધારો કરી શકાય છે?
(a) Frequency
આવૃત્તિ
(b) Harmonic Motion
હાર્મોનિક મોશન
(c) Magnitude
મેગ્નીટ્યુડ
(d) Oscillation
ઓસિલેસન
Answer:

Option (c)

Showing 1 to 6 out of 6 Questions