Wiring Estimating, Costing and Contracting (3350901) MCQs

MCQs of Estimating and Costing of Domestic and Industrial Wiring

Showing 1 to 10 out of 11 Questions
1.

MCB is used instead of

કોના બદલે એમસીબીનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Fuse

ફ્યુઝ

(b)

Switch

સ્વિચ

(c)

ELCB

 

(d)

ICDP

 

Answer:

Option (a)

2.

For distribution board the rating of MCB for light circuit shall be

વિતરણ બોર્ડ માટે લાઇટ સર્કિટ માટે એમસીબીનું રેટિંગ શું રહેશે?

(a)

16 A

(b)

10 A

(c)

6 A

(d)

32 A

Answer:

Option (c)

3.

ELCB is an abbreviation of

ELCB નું પૂરું નામ

(a)

Electrolytic circuit breaker

ઇલેક્ટ્રોલાઇટિક સર્કિટ બ્રેકર

(b)

Earth locking circuit breaker

અર્થ લોકીંગ સર્કિટ બ્રેકર

(c)

Earth leakage circuit breaker

અર્થ લિકેજ સર્કિટ બ્રેકર

(d)

Electric leakage circuit breaker

ઇલેક્ટ્રિક લિકેજ સર્કિટ બ્રેકર

Answer:

Option (c)

4.

Use of ELCB is advisable for

ELCB નો ઉપયોગ કેમ સલાહભર્યું છે?

(a)

Human safety

માનવ સલામતી

(b)

Ease to reset when trips

ટ્રિપ્સ થયા પછી ફરીથી સેટ કરવાની સહેલી

(c)

Protecting from short-circuit

શોર્ટ સર્કિટથી સુરક્ષિત

(d)

None

કોઈ પણ નહિ

Answer:

Option (a)

5.

What is the range of current rating of single pole MCBs commercially available ?

સિંગલ પોલ MCBના વ્યવસાયિક ધોરણે ઉપલબ્ધ રેટિંગની શ્રેણી કેટલી છે?

(a)

2.0 to 6 amps

(b)

0.5 to 60 amps

(c)

1.0 to 62 amps

(d)

6.0 to 32 amps

Answer:

Option (b)

6.

How many Fan points can be allowed in one circuit ?

એક સર્કિટમાં કેટલા ફેન પોઇન્ટ્સને મંજૂરી આપી શકાય છે?

(a)

5 points

(b)

10 points

(c)

15 points

(d)

20 points

Answer:

Option (b)

7.

How many power points can be allowed in one circuit ?

એક સર્કિટમાં કેટલા પાવર પોઇન્ટ્સને મંજૂરી આપી શકાય છે?

(a)

Four

(b)

Three

(c)

Two

(d)

One

Answer:

Option (c)

8.

What is the maximum load that can be connected in a circuit connecting only lighting points?

એક સર્કિટમાં મહત્તમ કેટલા લોડ સુધી લાઇટિંગ પોઇન્ટ  જોડી શકાય છે?

(a)

500 watts

(b)

750 watts

(c)

800 watts

(d)

1000 watts

Answer:

Option (c)

9.

What is the maximum number of lighting points that can be connected in a circuit?

સર્કિટમાં મહત્તમ સંખ્યામાં કેટલા લાઇટિંગ પોઇન્ટ જોડી શકાય છે?

(a)

5

(b)

10

(c)

8

(d)

12

Answer:

Option (b)

10.

MCB stands for

MCB એટલે

(a)

Main circuit board

મુખ્ય સર્કિટ બોર્ડ

(b)

Main circuit breaker

મુખ્ય સર્કિટ બ્રેકર

(c)

Miniature circuit breaker

મીનીએચર સર્કિટ બ્રેકર

(d)

All of these

આપેલ બધુ જ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 11 Questions