Wiring Estimating, Costing and Contracting (3350901) MCQs

MCQs of Estimation of Transmission line, Overhead and Underground Distribution System

Showing 1 to 10 out of 21 Questions
1.

Galvanized steel wire is usually used as

ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ વાયરનો સામાન્ય રીતે શાના માટે ઉપયોગ થાય છે?

(a)

Stay wire

સ્ટે વાયર

(b)

Earth wire

અર્થ વાયર

(c)

Structural components

માળખાકીય કામ્પોનન્ટ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

2.

Which support for overhead transmission line has the least life

ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માટેના સપોર્ટમાં ઓછામાં ઓછું જીવનકાળ કોનો છે?

(a)

Wooden poles

લાકડાના થાંભલા

(b)

Fabricated steel structure

ફેબ્રીકેટેડ સ્ટીલ માળખું

(c)

RCC poles

આરસીસીના થાંભલા

(d)

Steel poles

સ્ટીલ થાંભલા

Answer:

Option (a)

3.

HV transmission line uses

HV ટ્રાન્સમિશન લાઇનમાં શાનો ઉપયોગ થાય છે?

(a)

Pin type insulators

પિન પ્રકાર ઇન્સ્યુલેટર

(b)

Suspension insulators

સસ્પેન્શન ઇન્સ્યુલેટર

(c)

Both a and b

બંને એ અને બી

(d)

None of the above

ઉપર્યુક્ત કોઈ નહિ

Answer:

Option (c)

4.

Energy metre has ________ terminals.

એનર્જા મીટરમાં ________ ટર્મિનલ્સ હોય છે.

(a)

2

(b)

3

(c)

4

(d)

6

Answer:

Option (c)

5.

Which type of cable is used for underground service connections?

કયા પ્રકારનાં કેબલનો ઉપયોગ ભૂગર્ભ સર્વીસ જોડાણો માટે થાય છે?

(a)

Low tension 3.25 core cable

લો ટેન્શન 3.25 કોર કેબલ

(b)

Low tension 3.5 core cable

લો ટેન્શન 3.5 કોર કેબલ

(c)

Low tension 2.25 core cable

લો ટેન્શન 2.25 કોર કેબલ

(d)

Low tension 2.5 core cable

લો ટેન્શન 2.5 કોર કેબલ

Answer:

Option (b)

6.

Name the cable or conductor which connects the distributor to the consumer terminals

ડિસ્ટ્રિબ્યુટરને ગ્રાહક ટર્મિનલ્સથી જોડે તે કેબલ અથવા કંડક્ટરનું નામ આપો.

(a)

Service Mains

સર્વિસ મેઇન્સ

(b)

 Feeders

 ફીડર

(c)

Distributor

વિતરક

(d)

None of the above

ઉપર્યુક્ત કોઈ નહિ

Answer:

Option (a)

7.

The following materials are not used for the transmission and distribution of electrical power?

ઇલેક્ટ્રિકલ પાવરના ટ્રાન્સમિશન અને વિતરણ માટે નીચેની કઈ સામગ્રીનો ઉપયોગ થતો નથી?

(a)

Copper

કોપર

(b)

Tungsten

ટંગસ્ટન

(c)

Aluminum

એલ્યુમિનિયમ

(d)

Steel

સ્ટીલ

Answer:

Option (b)

8.

The distributors for residential areas are

રહેણાંક વિસ્તારો માટે વિતરકો ક્યાં પ્રકારના હોય છે?

(a)

Three-phase four-wire

ત્રણ ફેજ ચાર-વાયર

(b)

Three-phase three-wire

થ્રી-ફેઝ થ્રી-વાયર

(c)

Three-phase five-wire

થ્રી-ફેઝ ફાઇવ વાયર

(d)

None of the above

ઉપર્યુક્ત કોઈ નહિ

Answer:

Option (a)

9.

A 3-phase 4 wire system is commonly used on

3-ફેજ 4 વાયર સિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે શેના માટે થાય છે?

(a)

Primary transmission

પ્રાથમિક ટ્રાન્સમિશન

(b)

Primary distribution

પ્રાથમિક વિતરણ

(c)

Secondary transmission

ગૌણ ટ્રાન્સમિશન

(d)

Secondary distribution

ગૌણ વિતરણ

Answer:

Option (d)

10.

High tension cables are generally used upto

હાઈ ટેન્શન કેબલનો ઉપયોગ સામાન્ય રીતે ક્યાં થાય છે?

(a)

11 kV

(b)

33 kV

(c)

66 kV

(d)

132 kV

Answer:

Option (a)

Showing 1 to 10 out of 21 Questions