Wiring Estimating, Costing and Contracting (3350901) MCQs

MCQs of Estimating and Costing of Repairs and Maintenance of Electrical Devices and Equipment

Showing 1 to 10 out of 15 Questions
1.

Price of electrical product depend on

વિદ્યુત ઉત્પાદનની કિંમત શેના પર નિર્ભર છે?

(a)

Quality

ગુણવત્તા

(b)

Prestige of the manufacturing unit

ઉત્પાદન એકમની પ્રતિષ્ઠા

(c)

Both (a) and (b)

બંને (એ) અને (બી)

(d)

None of the above

ઉપર્યુક્ત કોઈ નહિ

Answer:

Option (c)

2.

DOL starter use for

DOL સ્ટાર્ટરનો ઉપયોગ શેના માટે થાય છે?

(a)

3 phase Induction motor

3 ફેજ ઇન્ડક્શન મોટર

(b)

DC series motor

DC શ્રેણી મોટર

(c)

DC Shunt Motor

DC શંટ મોટર

(d)

All of above

ઉપરના બધા

Answer:

Option (a)

3.

DOL starter use for induction motor up to

DOL સ્ટાર્ટરનો ઉપયોગ કેટલા રેટીંગ સુધીની ઇન્ડક્શન મોટર માટે કરી શકાય? 

(a)

1 HP

(b)

5 HP

(c)

15 HP

(d)

50 HP

Answer:

Option (b)

4.

No volt coil of DOL starter also known as

DOL સ્ટાર્ટરની નો વોલ્ટ કોઇલ____ તરીકે પણ  ઓળખાય છે.

(a)

Start relay

સ્ટાર્ટર રિલે

(b)

Stop Relay

સ્ટોપ રિલે

(c)

Hold On relay

હોલ્ડ ઓન રિલે

(d)

Any of above

ઉપરોક્ત કોઈપણ

Answer:

Option (c)

5.

Fractional Horse power motor work on

ફ્રેકશનલ હોર્સ પાવર મોટર ક્યાં સપ્લાય પર કામ કરે છે?

(a)

Single phase supply

સિંગલ ફેજ સપ્લાય

(b)

Three phase supply

થ્રી ફેજ સપ્લાય

(c)

DC supply

DC સપ્લાય

(d)

Any of above

ઉપરોક્ત કોઈપણ

Answer:

Option (a)

6.

Centrifugal switch open when motor attain

મોટર ની કઈ સ્પીડએ સેન્ટ્રીફ્યુગલ સ્વીચ ખુલે છે?

(a)

10% speed

(b)

30% speed

 

(c)

50% speed

 

(d)

70% speed

 

Answer:

Option (d)

7.

Air gap between stator and rotor

સ્ટેટર અને રોટર વચ્ચેનો એરગેપ કેટલો હોય છે?

(a)

10 mm

 

(b)

1 mm

 

(c)

5 mm

 

(d)

100 mm

 

Answer:

Option (b)

8.

Mono block pump use for height of

કેટલી ઉચાઇ માટે મોનો બ્લોક પંપનો ઉપયોગ થાય છે?

(a)

40 m

(b)

100 m

(c)

50 m

(d)

140 m

Answer:

Option (a)

9.

Heating element of iron made up of

આયર્નનું હીટિંગ એલિમેન્ટ ક્યાં મટીરીયલના બનેલા હોય?

(a)

Tungsten wire

ટંગસ્ટન વાયર

(b)

Nichrome wire

નિક્રોમ વાયર

(c)

Copper wire

તાંબાનો તાર

(d)

Iron wire

આયર્ન વાયર

Answer:

Option (b)

10.

Types of Maintenance for electric devices

ઇલેક્ટ્રિક ઉપકરણોની જાળવણીના પ્રકાર જણાવો.

(a)

Breakdown

બ્રેકડાઉન

(b)

Preventive

પ્રિવેન્ટીવ

(c)

Routine

નિયમિત

(d)

All of above

ઉપરના બધા

Answer:

Option (d)

Showing 1 to 10 out of 15 Questions