Switchgear & Protection (3360901) MCQs

MCQs of Circuit Interrupting Devices

Showing 1 to 10 out of 21 Questions
1.
Which is circuit interrupting device?
આમાંથી સર્કીટ ઈન્ટરપટીંગ ડીવાઈસ કયું છે?
(a) Switch
સ્વીચ
(b) Fuse
ફ્યુઝ
(c) Circuit breaker
સર્કીટ બ્રેકર
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

2.
Which is not a type of isolator?
આમાંથી કયો આઈસોલેટર નો પ્રકાર નથી?
(a) Vertical brake
વર્ટીકલ બ્રેક
(b) Horizontal brake
હોરીઝોનટલ બ્રેક
(c) Horizontal pentograph
હોરીઝોનટલ પેન્ટોગ્રાફ
(d) Vertical pentograph
વર્ટીકલ પેન્ટોગ્રાફ
Answer:

Option (c)

3.
While opening the circuit, which device opened first?
સર્કીટ ઓપન કરતી વખતે સૌથી પેહલા શું ઓપન કરવાનું હોય?
(a) Circuit breaker
સર્કીટ બ્રેકર
(b) Isolator
આઈસોલેટર
(c) Earthing switch
અર્થિંગ સ્વીચ
(d) None of above
ઉપરના કોઈ પણ નહિ
Answer:

Option (a)

4.
While closing the circuit, which device opened first?
સર્કીટ ક્લોઝ કરતી વખતે સૌથી પેહલા શું ઓપન કરવાનું હોય?
(a) Circuit breaker
સર્કીટ બ્રેકર
(b) Isolator
આઈસોલેટર
(c) Earthing switch
અર્થિંગ સ્વીચ
(d) None of above
ઉપરના કોઈ પણ નહિ
Answer:

Option (c)

5.
How fuse is connected in the circuit?
ફ્યુઝ સર્કીટ માં કઈ રીતે કનેક્ટ થાય છે?
(a) Series
સીરીઝ
(b) Parallel
પેરેલલ
(c) Any of above
ઉપર માં થી કોઈ પણ
(d) None of above
ઉપરના કોઈ પણ નહિ
Answer:

Option (a)

6.
Fuse rating is expressed in
ફ્યુઝ રેટિંગ શાના વડે દર્શાવાય છે?
(a) Voltage
વોલ્ટેજ
(b) Current
કરંટ
(c) VAR
(d) KVA
Answer:

Option (b)

7.
Fuse blows off by
ફ્યુઝ કેવી રીતે બળે છે?
(a) Burning
બર્નિંગ
(b) Arcing
આર્કીંગ
(c) Melting
મેલ્ટીંગ
(d) None of above
ઉપરના કોઈ પણ નહિ
Answer:

Option (c)

8.
Fusing factor is always
ફ્યુઝીંગ ફેક્ટર હમેશા કેટલો હોય છે?
(a) 1
(b) Greater than 1
૧ થી વધારે
(c) Less than 1
૧ થી ઓછો
(d) 0
Answer:

Option (b)

9.
Main function of fuse is to
ફ્યુઝ નું મુખ્ય કાર્ય શું છે?
(a) Protect the line
લાઈન ને પ્રોટેકટ કરવું
(b) Open the circuit
સર્કીટ ઓપન કરવી
(c) Prevent excessive current
એક્સેસીવ કરંટ થી બચાવવું
(d) Protect appliance
સાધનો નું રક્ષણ કરવું
Answer:

Option (c)

10.
Which of the following is advantage of HRC fuse?
નીચેના માં થી HRC ફ્યુઝ નો ફાયદો શું છે?
(a) No ageing effect
એજિંગ ઈફેક્ટ નથી
(b) High speed
ઉચી સ્પીડ
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપરના કોઈ પણ નહિ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 21 Questions