Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Installation of Electrical Equipment

Showing 1 to 10 out of 15 Questions
1.
where dose the heavy electrical equipment are?
ભારે વિદ્યુત ઉપકરણો ક્યાં છે?
(a) Domestic
ડોમેસ્ટિક
(b) Power station
પાવર સ્ટેશન
(c) Building
બિલ્ડીંગ
(d) Agriculture
એગ્રીકલ્ચર
Answer:

Option (b)

2.
Which are the lifting devices for loading and unloading?
લોડિંગ અને અનલોડ કરવા માટેના લીફટીંગ ડીવાઇઝ ક્યા છે?
(a) Rope pulley
રોપ પુલી
(b) Chain pulley
ચેઈન પુલી
(c) Power chain pulley
પાવર ચેઈન પુલી
(d) All of these
બધા જ
Answer:

Option (d)

3.
which the tool are necessary for installation of transformer?
ટ્રાન્સફોર્મરના સ્થાપન માટે કયા સાધનો જરૂરી છે.
(a) Tri square
કાટખૂણો
(b) Nose player
નોઝ પ્લાયર
(c) Screw driver
સ્ક્રુડ્રાઈવર
(d) Hammer
હથોડી
Answer:

Option (a)

4.
Which points to be considered before the unloading the equipment?
સાધનને અનલોડ કરતા પહેલા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ.
(a) Overall size
ઓવર ઓલ સાઈઝ
(b) Weight
વજન
(c) Fragile parts
નાજુક ભાગો
(d) All of these
બધા જ
Answer:

Option (d)

5.
which factors is more important in height of the foundation?
ફાઉન્ડેશનની હાઈટમાં કયા પરિબળો વધુ મહત્વપૂર્ણ છે.
(a) Place of use
વપરાશ ની જગ્યા
(b) Weight
વજન
(c) Ease maintenance
સરળ જાળવણી
(d) All of these
બધા જ
Answer:

Option (d)

6.
which tools are necessary for foundation?
ફાઉન્ડેશન માટે કયા સાધનો જરૂરી છે
(a) Spirit level
સ્પીરીટ લેવલ
(b) Hammer
હથોડી
(c) Screw driver
સ્ક્રુડ્રાઈવર
(d) B and C
B અને C
Answer:

Option (a)

7.
Which points to be considered while installing transformers?
ટ્રાન્સફોર્મર સ્થાપિત કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ?
(a) Location of transformer
ટ્રાન્સફોર્મરનું લોકેશન
(b) Foundation
ફાઉન્ડેશન
(c) Connection
કનેક્શન
(d) All of these
બધા જ
Answer:

Option (d)

8.
Which factor to be considered while designing the foundation of electrical machines?
વિદ્યુત મશીનોના પાયાની રચના કરતી વખતે કયા પરિબળને ધ્યાનમાં લેવું જોઈએ?
(a) Height
ઉચાઇ
(b) Weight
વજન
(c) A and B
A અને B
(d) Resonance
રેઝોનંશ
Answer:

Option (d)

9.
Which are the points should be included in installation work of I.M.?
I.M. ના સ્થાપન કાર્યમાં કયા મુદ્દાઓ શામેલ હોવા જોઈએ?
(a) Safety
સેફટી
(b) Location
લોકેશન
(c) Foundation
ફાઉન્ડેશન
(d) All of these
બધા જ
Answer:

Option (d)

10.
Which tools are necessary for alignment?
એલઈમેન્ન્ટ માટે કયા સાધનો જરૂરી છે?
(a) Spirti level
સ્પીરીટ લેવલ
(b) Tri square
કાટખૂણો
(c) Screw driver
સ્ક્રુડ્રાઈવર
(d) A and B
A અને B
Answer:

Option (d)

Showing 1 to 10 out of 15 Questions