Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Maintenance of Electrical Equipment

Showing 1 to 10 out of 25 Questions
1.
What are the actives performed during periodic maintenance?
સમયાંતરે જાળવણી દરમિયાન કરવામાં આવતી ક્રિયાઓ કઈ છે?
(a) Testing
ટેસ્ટીંગ
(b) Recording
રેકોર્ડીંગ
(c) Drying
ડ્રાયિંગ
(d) All of these
બધા જ
Answer:

Option (d)

2.
Main causes of failure of an electrical equipment due to poor maintenance.
નબળી જાળવણીને લીધે વિદ્યુત ઉપકરણોના ફોલ્ટના મુખ્ય કારણો.
(a) Poor insulation
પુઅર ઇન્સ્યુલેશન
(b) Wear and tear
વિઅર અને ટીઅર
(c) A and D
A અને D
(d) None of these
એક પણ નહિ
Answer:

Option (b)

3.
What are the main factors to be consider which preparing the maintenance schedule?
જાળવણીનું શેડ્યૂલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવા જે મુખ્ય પરિબળો શું છે.
(a) Voltage
વોલ્ટેજ
(b) Current
કરંટ
(c) Size
સાઈઝ
(d) All of these
બધા જ
Answer:

Option (c)

4.
In annually inspection which is mainly inspected in less than 1000 kva transformer.
1000 KVA કરતા ઓછા ટ્રાન્સફોર્મરમાં કરવામાં આવતા વાર્ષિક નિરીક્ષણમાં કયું નિરીક્ષણ મુખ્યત્વે છે.
(a) Fire system
ફાયર સિસ્ટમ
(b) Core
કોર
(c) Coil
કોઈલ
(d) Oil
ઓઈલ
Answer:

Option (d)

5.
In annually inspection which is mainly inspected in over head line.
ઓવર હેડ લાઇનમાં વાર્ષિક નિરીક્ષણમાં મુખ્યત્વે ક્યાં નિરીક્ષણ કરવામાં આવે છે?
(a) insulator
ઇન્સ્યુલેટર
(b) Tower
ટાવર
(c) Earth wire
અર્થ વાયર
(d) All of these
બધા જ
Answer:

Option (d)

6.
In monthly maintenance of storage batteries which activity performed?
બેટરીના માસિક જાળવણીમાં કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે?
(a) Voltages
વોલ્ટેજ
(b) Cleaning
ક્લીનીંગ
(c) Terminals
ટર્મિનલ
(d) All of these
બધા જ
Answer:

Option (d)

7.
Which activities performed in monthly inspection of I.M.
I.M.ના માસિક નિરીક્ષણમાં કઇ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
(a) Bearing
બેરીંગ
(b) Controller
કંટ્રોલર
(c) Winding
વાઈડીંગ
(d) A and B
A અને B
Answer:

Option (d)

8.
Which activities performed during periodic maintenance in all machine?
તમામ મશીનમાં સમયાંતરે જાળવણી દરમિયાન કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે?
(a) Voltage check
વોલ્ટેજ ચેક
(b) Current check
કરંટ ચેક
(c) Connection check
કનેક્શન ચેક
(d) Replacement of worn out parts
ઘસાયેલ ભાગ ને બદલવા
Answer:

Option (d)

9.
In routine maintenance which activities performed?
નિયમિત જાળવણીમાં કઇ પ્રવૃત્તિઓ કરાઈ?
(a) Re varnishing
રીવારર્નીસિંગ
(b) Drying
ડ્રાયિંગ
(c) Lubrication
લુંબ્રીકેશન
(d) Alignment
અલાઈનમેન્ટ
Answer:

Option (c)

10.
In breakdown maintenance which activities performed?
બ્રેક ડાઉન મેઈન્ટેનન્સમાં કઇ પ્રવૃત્તિઓ કરાઈ છે?
(a) Trouble shooting
ફોલ્ટ નિવારણ
(b) Replacement of parts
ભાગ ની ફેરવણી
(c) Locating problems
પ્રોબ્લેમ ની જગ્યા નક્કી કરવી
(d) All of these
બધા જ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 25 Questions