Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Troubleshooting

Showing 1 to 10 out of 17 Questions
1.
Under normal condition, how much faster can a machine run than its rated speed?
સામાન્ય સંજોગો માં મશીન ને તેની રેટેડ ઝડપ કરતા કેટલી વધુ ઝડપે ચલાવી શકાય?
(a) 10 %
૧૦.૦૦%
(b) 20 %
૨૦.૦૦%
(c) 12 %
૧૨.૦૦%
(d) 8 %
૮.૦૦%
Answer:

Option (a)

2.
What are the causes for short circuit and earth fault in the wire?
વાયરમાં શોર્ટ સર્કિટ અને અર્થફોલ્ટ થવાનું કારણ શું છે?
(a) Over voltage
ઓવરવોલ્ટેજ
(b) Insulation puncture
ઇન્સ્યુંલેસન પંચર
(c) Wrong connection
ખોટું જોડાણ
(d) Hitting
હિટિંગ
Answer:

Option (b)

3.
What will be generated in the instrument due to over current?
ઓવર કરંટના લીધે સાધન માં શું ઉત્પન્ન થશે?
(a) Frequency
આવૃત્તિ
(b) Voltage
વોલ્ટેજ
(c) Hitting
હિટિંગ
(d) None
આપેલ એક પણ નહિ
Answer:

Option (c)

4.
What is used to protect the electric machine?
ઇલેક્ટ્રિક મશીન ના રક્ષણ માટે શું વપરાય છે?
(a) Regulator
રેગ્યુલેટર
(b) Switch
સ્વીચ
(c) Sensor
સેન્સર
(d) Protective device
પ્રોટેક્ટીવ ડીવાઈસ
Answer:

Option (d)

5.
What is used as a protective device in an electric machine?
ઇલેક્ટ્રિક મશીનમાં પ્રોટેક્ટીવ ડીવાઈસ તરીકે શું વપરાય છે?
(a) Fuse
ફ્યુઝ
(b) Overload protection
ઓવર લોડ પ્રોટેક્સન
(c) Temperature meter
ટેમ્પરેચર લીમીટર
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (d)

6.
How fuse is the connected to the circuit?
ફ્યુઝને સર્કિટમાં કઈ રીતે જોડવામાં આવે છે?
(a) Series
શ્રેણી
(b) Parallel
સમાંતર
(c) Any manner
કોઈ પણ રીતે
(d) None
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

7.
Full name of HRC
HRC નું પૂરું નામ
(a) High rating current
હાઈ રેટીંગ કરંટ
(b) High rated capacity
હાઈ રેટેડ કેપેસીટી
(c) High rupturing capacity
હાઈ રપ્ચરીંગ કેપેસીટી
(d) None
આપેલ એક પણ નહિ
Answer:

Option (c)

8.
Which type of protect fault protection does the thermal overload relay provide?
થર્મલ ઓવરલોડ રીલે ક્યાં ફોલ્ટ સામે રક્ષણ આપે છે?
(a) Overload
ઓવરલોડ
(b) Electric heating
ઇલેક્ટ્રિક હિટિંગ
(c) Over voltage
ઓવરવોલ્ટેજ
(d) None
આપેલ એક પણ નહિ
Answer:

Option (b)

9.
Which device is used to measure the temperature in the instrument?
સાધનમાં તાપમાન માપવા શું વપરાય છે?
(a) Thermistor
થર્મીસ્ટર
(b) Thermo couple
થર્મો કપલ
(c) Thermo pies
થર્મો પાઈ
(d) None
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

10.
What is the cause of the cavity on the commuter?
કોમ્યુટેટર પર ખાડા પડવાનું કારણ શું છે?
(a) Hitting
હિટિંગ
(b) Short circuit
શોર્ટ સર્કિટ
(c) Sparkling
સ્પાર્કીંગ
(d) Over voltage
ઓવરવોલ્ટેજ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 17 Questions