Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Earthing

Showing 1 to 10 out of 17 Questions
1.
System Earthing is used for which voltage level?
સીસ્ટમ અર્થીંગ કયા વોલ્ટેજ લેવલ માટે વપરાય છે?
(a) Medium
મીડીયમ
(b) High voltage
હાઇવોલ્ટેજ
(c) Extra high voltage
એક્સ્ટ્રાહાઇવોલ્ટેજ
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (d)

2.
Which type of material is used to make a rod for rod earthing?
રોડ અર્થીંગ માટેનો સળીયો ક્યાં મટીરીઅલનો બનેલો હોય છે?
(a) Iron
લોખંડ
(b) Steel
સ્ટીલ
(c) Copper
તાંબુ
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (d)

3.
What are the method of earthing?
અર્થીંગની પદ્ધતિ કઈ છે?
(a) Plate earthing
પ્લેટ અર્થીંગ
(b) Pipe earthing
પાઈપ અર્થીંગ
(c) Coil earthing
કોઈલ અર્થીંગ
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (d)

4.
Which factor is enriched in soil by using coal and salt?
કોલસા અને મીઠા નો ઉપયોગ જમીન માં શું વધારવા થાય છે?
(a) Humidity
ભેજ
(b) Fertility
ફળદ્રુપતા
(c) Sodium
સોડીયમ
(d) Chlorine
ક્લોરીન
Answer:

Option (a)

5.
What type of earthing is done in a power station?
પાવર સ્ટેસનમાં ક્યાં પ્રકારનું અર્થીંગ કરવામાં આવે છે?
(a) Plate earthing
પ્લેટ અર્થીંગ
(b) Pipe earthing
પાઈપ અર્થીંગ
(c) Coil earthing
કોઈલ અર્થીંગ
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (b)

6.
Where is the coil earthing used?
કોઈલ અર્થીગનો ઉપયોગ ક્યાં થાય છે?
(a) Substation
સબસ્ટેશન
(b) Factory
ફેક્ટરી
(c) Distribution Poll
ડીસ્ટ્રીબ્યુશન પોલ
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (c)

7.
Which type of earthing is done in sandy soil?
રેતાળ જમીન માં ક્યાં પ્રકારનું અર્થીંગ કરવામાં આવે છે?
(a) Plate earthing
પ્લેટ અર્થીંગ
(b) Pipe earthing
પાઈપ અર્થીંગ
(c) Coil earthing
કોઈલ અર્થીંગ
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (b)

8.
Which type of earthing is done in rocky soil?
ખડકાળ જમીનમાં ક્યાં પ્રકારનું અર્થીંગ કરવામાં આવે છે?
(a) Plate earthing
પ્લેટ અર્થીંગ
(b) Pipe earthing
પાઈપ અર્થીંગ
(c) Coil earthing
કોઈલ અર્થીંગ
(d) Strip
સ્ટ્રીપ
Answer:

Option (d)

9.
Which type of earthing is done in a high voltage system or equipment?
હાઈ વોલ્ટેજ સીસ્ટમ કે સાધનમાં ક્યાં પ્રકારનું અર્થીંગ કરવામાં આવે છે?
(a) Ray Earthing
રે અર્થીંગ
(b) Pipe earthing
પાઈપ અર્થીંગ
(c) Coil earthing
કોઈલ અર્થીંગ
(d) Strip
સ્ટ્રીપ
Answer:

Option (a)

10.
Which type of earthing is done for underground cable?
અન્ડરગ્રાઉન્ડ કેબલ માટે ક્યાં પ્રકારના અર્થીંગ કરવામાં આવે છે?
(a) Plate earthing
પ્લેટ અર્થીંગ
(b) Pipe earthing
પાઈપ અર્થીંગ
(c) Coil earthing
કોઈલ અર્થીંગ
(d) Both A and B
A અને B બન્ને
Answer:

Option (d)

Showing 1 to 10 out of 17 Questions