Electrification Of Building Complexes (3360908) MCQs

MCQs of Electrification of Commercial Complexes and Public Buildings

Showing 1 to 10 out of 21 Questions
1.
Which is categorized as public building?
આમાંથી જાહેર ઈમારત કઈ છે?
(a) Library
પુસ્તકાલય
(b) Hospital
દવાખાનું
(c) School
શાળા
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (d)

2.
Which type of conduit is in False-ceiling wiring?
ફોલ્સ સીલીંગમાં કઈ જાતની કોન્ડ્યુંટ વપરાય છે?
(a) Metallic
મેટાલીક
(b) PVC
પીવીસી
(c) Flexible PVC
ફ્લેક્ષિબલ પીવીસી
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

3.
How many earthing leads provides in public building?
જાહેર બિલ્ડિંગમાં કેટલા અર્થીંગ લીડ્સ હોય છે?
(a) 5
(b) 2
(c) 1
(d) 3
Answer:

Option (b)

4.
which type of light source is used in public building?
જાહેર મકાનમાં કયા પ્રકારનાં પ્રકાશ સ્રોતનો ઉપયોગ થાય છે?
(a) Natural light
કુદરતી પ્રકાશ
(b) LED lamp
એલઇડી લેમ્પ
(c) Twin tube light
ટ્વીન ટ્યુબ લાઈટ
(d) Halogen light
હેલોજન પ્રકાશ
Answer:

Option (c)

5.
For power control in air conditioner, which type of switch is used?
એર કંડિશનરમાં પાવર નિયંત્રણ માટે, કયા પ્રકારનાં સ્વીચનો ઉપયોગ થાય છે?
(a) Normal MCB
સામાન્ય એમ.સી.બી.
(b) 32 Amp MCB
32 A એમસીબી
(c) 32 Amp ELCB
32 A ઇએલસીબી
(d) 32 Amp ICDP
32 A આઇસીડીપી
Answer:

Option (b)

6.
Which point provides emergency power source?
ઇમરજન્સી પાવર સ્રોત કોને પૂરો પાડવામાં આવે છે?
(a) Lift
લીફ્ટ
(b) Water cooler
વોટર કુલર
(c) Water pump
પાણીનો પંપ
(d) All of above
આપેલ બધાજ
Answer:

Option (d)

7.
Public building gets which type of illumination scheme?
જાહેર મકાનમાં કઈ પ્રકારની લાઈટીંગ સ્કીમ હોય છે?
(a) Direct lighting
ડાયરેક્ટ લાઇટિંગ
(b) Indirect lighting
પરોક્ષ લાઇટિંગ
(c) Reflected Lighting
પ્રતિબિંબિત લાઇટિંગ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

8.
Stage lighting is provided in case of…
સ્ટેજ લાઇટિંગ ક્યાં આપવામાં આવશે?
(a) Cinemas
સિનેમા
(b) School/colleges
શાળા / કોલેજો
(c) Cultural hall
સાંસ્કૃતિક હોલ
(d) Library
પુસ્તકાલય
Answer:

Option (c)

9.
As a source of emergency lighting, which instrument is used generally?
ઇમરજન્સી લાઇટિંગના સ્ત્રોત તરીકે સામાન્ય રીતે કયા સાધનનો ઉપયોગ થાય છે?
(a) DG set
ડીજી સેટ
(b) Solar panel
સોલર પેનલ
(c) UPS
યુપીએસ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

10.
SOR decided by
એસઓઆર કોણનક્કી કરે છે?
(a) Manufacturing Companies
મેન્યુફેક્ચરિંગ કંપની
(b) Government Bodies
સરકારી સંસ્થાઓ
(c) Suppliers
સપ્લાયર્સ
(d) Transporter
ટ્રાન્સપોર્ટર
Answer:

Option (b)

Showing 1 to 10 out of 21 Questions