Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of General properties of matter

Showing 1 to 10 out of 38 Questions
1.

Force between Glass and water molecules is called _____.

પાણી અને કાચના અણુઓ વચ્ચે લાગતા બળને _____ કહે છે.

(a)

Cohesive force

સંસક્તી બળ 

(b)

Adhesive force

આસક્તિ બળ

(c)

Newton

ન્યુટન

(d)

Dyne

ડાઈન

Answer:

Option (b)

2.

SI unit of Surface tension is _____.

પૃષ્ઠતાણનો SI એકમ _____ છે.

(a)

Joule

જૂલ

(b)

N/m2

(c)

N

(d)

N/m

Answer:

Option (d)

3.

If Reynold's number for a liquid is 3000. Its flow is called

જો તરલનો રેનોલ્ડ અંક 3000 હોય તો પ્રવાહી હોય તો પ્રવાહીનું વહન _____ હશે.

(a)

Steady flow

સ્થાયી વહન

(b)

Turbulent flow

પ્રક્ષુબ્ધ વહન

(c)

Both steady & Turbulent

સ્થાયી અને પ્રક્ષુબ્ધ

(d)

None of the above

એક પણ નહિ

Answer:

Option (c)

4.

Small liquid drops are spherical in shape because of

પ્રવાહીનું નાનું ટીપું _____ ના કારણે ગોળાકાર આકાર ધારણ કરે છે.

(a)

Atmospheric Pressure

વાતાવરણીય દબાણ

(b)

Surface Tension

પૃષ્ઠતાણ

(c)

Viscosity

સ્નિગ્ધતા

(d)

Osmotic pressure

ઓસ્મોટીક દબાણ

Answer:

Option (b)

5.

Hook's law given by

હૂકનો નિયમ _____ વડે મપાય છે.

(a)

Stress α Strain

સ્ટ્રેસ α સ્ટ્રેઈન

(b)

Stress α 1Strain

સ્ટ્રેસ α 1સ્ટ્રેઈન

(c)

Stress + Strain = constant

સ્ટ્રેસ + સ્ટ્રેઈન = અચળ

(d)

Stress - Strain = constant

સ્ટ્રેસ - સ્ટ્રેઈન = અચળ

Answer:

Option (a)

6.

An objects regains its original positions after the removal  of external force, it is known as

બાહ્યબળ દુર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પુનઃપ્રાપ્ત કરી લે તે ગુણધર્મ ને _____ કહે છે.

(a)

Deforming force

વિરુપક બળ

(b)

Elasticity

સ્થિતિસ્થાપકતા

(c)

Plasticity

અસ્થિતિસ્થાપકતા

(d)

Strain

વિકૃતિ

Answer:

Option (b)

7.

Poise is the CGS unit of _____

પોઈસ _____ નો સી.જી.એસ. એકમ છે.

(a)

Surface tension

પૃષ્ઠતાણ

(b)

Pressure

દબાણ

(c)

Viscosity

સ્નિગ્ધતા

(d)

Stress  

પ્રતિબળ

Answer:

Option (c)

8.

As temperature, increases coefficient of viscosity of liquid _____

તાપમાન માં વધારો થવાથી સામાન્ય રીતે તરલના સ્નિગ્ધતા ના ગુણમાં ______

(a)

Increases

વધારો થાય છે.

(b)

Remains constant

સ્થિર રહે છે.

(c)

Decreases

ઘટાડો થાય છે.

(d)

None of this

એક પણ નહિ

Answer:

Option (c)

9.

The ratio of longitudinal stress to the longitudinal strain is called _____.

પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને _____ કહે છે.

(a)

Bulk modulus

કદ સ્થિતિસ્થાપકતા અંક

(b)

Modulus of Rigidity

આકાર સ્થિતિસ્થાપકતા અંક 

(c)

Young's modulus

યંગ મોડ્યુલસ

(d)

Poission's ratio

પોઇશન ગુણોત્તર

Answer:

Option (d)

10.

Any force acting on a body which changes its shape, is known as _____ force.

કોઈ પદાર્થ પર લાગતું બળ કે જે તેના આકારમાં ફેરફાર કરે આવા બળને _____ બળ કહે છે.

(a)

Restoring

પુનઃસ્થાપક બળ

(b)

Deforming

વિરૂપક બળ

(c)

Plastic 

પ્લાસ્ટિક

(d)

Electromagnetic

ઇલેક્ટ્રો મેગ્નેટિક

Answer:

Option (b)

Showing 1 to 10 out of 38 Questions