Human Resource Management (3330001) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 18 Questions
1.

HRM stands for ____.

HRM એટલે ____.

(a)

Human Resource Management

હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ

(b)

Human Regeneration Management

હ્યુમન રીજનરેશન મેનેજમેન્ટ

(c)

Human Recall Management

હ્યુમન રિકોલ મેનેજમેન્ટ

(d)

Human Recovery Management

હ્યુમન રીકવરી મેનેજમેન્ટ

Answer:

Option (a)

2.

From the following which is including in 6 m’s of economic resources.

નીચેનામાંથી શેનો 6 m ના આર્થિક સાધનોમાં સમાવેશ થાય છે.

(a)

Men

મેન

(b)

Machine

મશીન

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

3.

The Excecutives(Officers) are considered as the____ staff.

એક્ઝિક્યુટિવ્સ (અધિકારીઓ) ને ____ સ્ટાફ માનવામાં આવે છે.

(a)

Black collar

બ્લેક કોલર

(b)

White collar

વ્હાઈટ કોલર

(c)

Grey collar

ગ્રે કોલર

(d)

Blue collar

બ્લુ કોલર

Answer:

Option (b)

4.

The Workers and opeators are considered as the____ staff.

વર્કર્સ અને ઓપરેટર્સને ____ સ્ટાફ માનવામાં આવે છે. 

(a)

Black collar

બ્લેક કોલર

(b)

White collar

વ્હાઈટ કોલર

(c)

Grey collar

ગ્રે કોલર

(d)

Blue collar

બ્લુ કોલર

Answer:

Option (d)

5.

Human resource is a dead resource.

માનવ સંસાધન એક મૃત સ્રોત છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

6.

From the following which is not including in 6 m’s of economic resources.

નીચેનામાંથી શેનો 6 m ના આર્થિક સાધનોમાં સમાવેશ થતો નથી.

(a)

Men

મેન

(b)

Machine

મશીન

(c)

Money

મની

(d)

Minutes

મિનીટસ

Answer:

Option (d)

7.

From which of the following is the human characteristics.

નીચેનામાંથી કઈ માનવસાધનની લાક્ષણીકતા છે.

(a)

Human resource is a living resource

માનવ સંસાધન એક જીવંત સાધન છે

(b)

Diversity in ability to work and willingness to work

કામ કરવાની ક્ષમતા અને કામ કરવાની ઇચ્છામાં વિવિધતા

(c)

Human resource is a perishable resource

માનવ સંસાધન એક નાશવંત સાધન છે

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

8.

From which of the following is the Era of HRM.

નીચેનામાંથી ક્યો HRM નો યુગ છે.

(a)

Pre-Industrialization Era(1400-1700)

પૂર્વ ઔદ્યોગિકરણ યુગ(1400-1700)

(b)

Industrial Revolution Era(1760-1900)

ઔદ્યોગિક ક્રાંતિગાળાનો યુગ(1760-1900)

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

9.

From which of the following is the function of HRM.

નીચેનામાંથી ક્યુ કાર્ય HRM નુ છે.

(a)

Managerial functions

સંચાલનીય કાર્યો

(b)

operative functions

ઓપરેટીવ કાર્યો

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

10.

From which of the following is the managerial function of HRM.

નીચેનામાંથી ક્યુ HRM નું સંચાલનીય કાર્ય છે.

(a)

Planning

પ્લાનીંગ

(b)

Procurment

પ્રોક્યોરમેન્ટ

(c)

Compensation

કમ્પેનસેસન

(d)

Integration

ઇન્ટીગ્રેસન

Answer:

Option (a)

Showing 1 to 10 out of 18 Questions