Fluid Mechanics and Hydraulic Machines (3331903) MCQs

MCQs of Fluid & Their Properties

Showing 1 to 10 out of 38 Questions
1.

One litre of water occupies a volume of

એક લિટર પાણીનો જથ્થો કેટલી જગ્યા રોકે છે?

(a)

100 cm3

100 સે.મી.3

(b)

250 cm3

250 સે.મી.3

(c)

500 cm3

500 સે.મી.3

(d)

1000 cm3

1000 સે.મી.3

Answer:

Option (d)

2.

In one dimensional flow, the flow

એક પરિમાણીય પ્રવાહમાં, પ્રવાહ

(a)

is steady and uniform

સ્થિર અને યુનિફોર્મ હોય છે

(b)

takes place in straight line

સીધી લીટી માં થાય છે

(c)

takes place in curve

વળાંકમાં થાય છે

(d)

takes place in one direction

એક દિશામાં થાય છે

Answer:

Option (b)

3.

The kinematic viscosity is the

વેગીય સ્નિગ્ધતા એટલે

(a)

ratio of absolute viscosity to the density of the liquid

બલિય સ્નિગ્ધતા અને પ્રવાહીની ઘનતાનો ગુણોત્તર

(b)

ratio of density of the liquid to the absolute viscosity

પ્રવાહીની ઘનતા અને બલિય સ્નિગ્ધતાનો ગુણોત્તર

(c)

product of absolute viscosity and density of the liquid

પ્રવાહીની બલિય સ્નિગ્ધતા અને ઘનતાનો ગુણાકાર

(d)

product of absolute viscosity and mass of the liquid

બલિય સ્નિગ્ધતા અને પ્રવાહીના દળનો ગુણાકાર

Answer:

Option (a)

4.

The pressure less than atmospheric pressure is known as

વાતાવરણીય દબાણ કરતા ઓછું દબાણ શેના તરીકે ઓળખાય છે?

(a)

suction pressure

સક્શન દબાણ

(b)

vacuum pressure

નિર્વાત દબાણ

(c)

negative gauge pressure

ઋણ ગેજ દબાણ

(d)

all of these

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

5.

An ideal fluid is frictionless and incompressible.

એક આદર્શ પ્રવાહી ઘર્ષણહીન અને અદાબનીય હોય છે.

(a)

Correct

સાચું

(b)

Incorrect

ખોટું

Answer:

Option (a)

6.

A flow in which the volume of a fluid and its density does not change during the flow is called __________ flow.

એક પ્રવાહ જેમાં પ્રવાહનું કદ અને તેની ઘનતા પ્રવાહ દરમિયાન બદલાતી નથી તેને __________ પ્રવાહ કહેવામાં આવે છે.

(a)

incompressible

અદાબનીય

(b)

compressible

દાબનીય

Answer:

Option (a)

7.

The weight per unit volume of a liquid at standard temperature and pressure is called

પ્રમાણભૂત તાપમાન અને દબાણ પર પ્રવાહીના એકમ કદ દીઠ વજનને શું કહેવામાં આવે છે?

(a)

specific weight

વિશિષ્ટ વજન

(b)

mass density

દળ ઘનતા

(c)

specific gravity

વિશિષ્ટ ઘનતા

(d)

none of these

ઉપરોક્ત કોઈ નહિ

Answer:

Option (a)

8.

Bulk modulus of a fluid __________ as the pressure increases.

દબાણ વધતાં, બલ્ક મોડ્યુલસ_____________

(a)

remains same

સમાન રહે છે

(b)

decreases

ઘટે છે

(c)

increases

વધે છે

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (c)

9.

The specific gravity has no units.

વિશિષ્ટ ઘનતાનો કોઈ એકમ નથી.

(a)

Agree

સહમત

(b)

Disagree

અસહમત

Answer:

Option (a)

10.

Fluid means

તરલ એટલે

(a)

Liquid

પ્રવાહી

(b)

Gases

વાયુઓ

(c)

(A) & (B) both

(એ) અને (બી) બંને

(d)

none of these

ઉપરોક્ત કોઈ નહિ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 38 Questions