Fluid Mechanics and Hydraulic Machines (3331903) MCQs

MCQs of Flow Through Pipes

Showing 1 to 10 out of 15 Questions
1.

The Reynold's No is defined as

રેનોલ્ડ નંબર ________ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.

(a)

The ratio of inertia force to viscous force

જડત્વ બળ અને સ્નિગ્ધ બળનો ગુણોત્તર

(b)

The ratio of inertia force to Pressure Force

જડત્વ બળ અને દબાણ બળનો ગુણોત્તર

(c)

The ratio of inertia force to Elastic force

જડત્વ બળ અને સ્થિતિસ્થાપક બળનો ગુણોત્તર

(d)

The ratio of viscous force to inertia force

સ્નિગ્ધ બળ અને જડત્વ બળનો ગુણોત્તર

Answer:

Option (a)

2.

The critical Velocity is,

ક્રાંતિક વેગ એટલે

(a)

The velocity at which the laminar flow starts converting into turbulent flow

એવો વેગ કે જેના પર લેમિનાર પ્રવાહ વિક્ષુબ્ધ પ્રવાહમાં રૂપાંતરિત થવાનું શરૂ કરે છે

(b)

The velocity at which the laminar flow is completely converted into turbulent flow

એવો વેગ કે જેના પર લેમિનારનો પ્રવાહ સંપૂર્ણપણે વિક્ષુબ્ધ પ્રવાહમાં ફેરવાય છે

(c)

The velocity at which the flow pattern changes

એવો વેગ કે જેના પર ફ્લો પેટર્ન બદલાય છે

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

3.

The friction factor depends upon…..

ઘર્ષણ અચળાંક શેના પર આધાર રાખે છે?

(a)

Pipe wall roughness

પાઇપની દિવાલની રફ્નેસ

(b)

Pipe Diameter

પાઇપનો વ્યાસ

(c)

Velocity of Flow

પ્રવાહનો વેગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

4.

Which of the following is the advantage of Moody Chart?

મૂડી ચાર્ટનો ફાયદો નીચેનામાંથી શું છે?

(a)

Friction Factor for any commercial pipe available can be obtained from Moody Chart directly.

કોઈપણ વ્યવસાયિક પાઇપ માટે ઘર્ષણ અચળાંક મૂડી ચાર્ટથી સીધા મેળવી શકાય છે.

(b)

It is easy method to find friction factor. It avoid complicated calculations and save time and labor.

ઘર્ષણ અચળાંક શોધવાની સરળ પદ્ધતિ છે. તે જટિલ ગણતરીઓ ટાળે છે અને સમય અને કામ બચાવે છે.

(c)

Many information’s are available from chart regarding relationship between Reynold’s numbers, friction factor and pipe roughness.

રેનોલ્ડની સંખ્યા, ઘર્ષણ અચળાંક અને પાઇપ રફનેસ વચ્ચેના સંબંધને લગતી ઘણી માહિતી ચાર્ટમાંથી ઉપલબ્ધ થાય છે.

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

5.

Which of the following is not the effects of water hammer effect?

નીચેનામાંથી કઈ જળઆઘાતની અસર નથી?

(a)

Pipe Bursting

પાઈપ ફાટી જવી

(b)

Wear in Turbine Blade.

ટર્બાઇન બ્લેડમાં ઘસારો

(c)

Possibility of leakage

લિકેજ થવાની સંભાવના

(d)

Sudden rise of temperature due to increase  in speed.

ગતિમાં વધારો થવાને કારણે તાપમાનમાં અચાનક વધારો.

Answer:

Option (b)

6.

The frictional resistance for fluids in motion is

ગતિમાં પ્રવાહી માટેના ઘર્ષણાત્મક પ્રતિકાર એટલે

(a)

proportional to the velocity in laminar flow and to the square of the velocity in turbulent flow

લેમિનાર પ્રવાહમાં વેગના સમપ્રમાણમાં  અને વિક્ષુબ્ધ પ્રવાહમાં વેગના વર્ગના સમપ્રમાણમાં

(b)

proportional to the square of the velocity in laminar flow and to the velocity in turbulent flow

લેમિનાર પ્રવાહમાં વેગના વર્ગના સમપ્રમાણમાં અને વિક્ષુબ્ધ પ્રવાહમાં વેગના સમપ્રમાણમાં

(c)

proportional to the velocity in both laminar flow and turbulent flow

લેમિનાર પ્રવાહ અને વિક્ષુબ્ધ પ્રવાહ બંનેમાં વેગના સમપ્રમાણમાં

(d)

proportional to the square of the velocity in both laminar flow and turbulent flow

લેમિનાર પ્રવાહ અને વિક્ષુબ્ધ પ્રવાહ બંનેમાં વેગના વર્ગના સમપ્રમાણમાં

Answer:

Option (a)

7.

The frictional resistance for fluids in motion is

ગતિમાં પ્રવાહી માટેના ઘર્ષણાત્મક પ્રતિકાર એ

(a)

dependent on the pressure for both laminar and turbulent flows

લેમિનાર અને વિક્ષુબ્ધ પ્રવાહ બંને માટેના દબાણ પર આધારિત

(b)

independent of the pressure for both laminar and turbulent flows

લેમિનાર અને વિક્ષુબ્ધ પ્રવાહ બંને માટેના દબાણથી મુક્ત

(c)

dependent on the pressure for laminar flow and independent of the pressure for turbulent flow

લેમિનાર પ્રવાહના દબાણ પર આધારિત અને વિક્ષુબ્ધ પ્રવાહ માટેના દબાણથી મુક્ત

(d)

independent of the pressure for laminar flow and dependent on the pressure for turbulent flow

લેમિનાર પ્રવાહ માટેના દબાણથી મુક્ત અને વિક્ષુબ્ધ પ્રવાહના દબાણ પર આધારિત

Answer:

Option (b)

8.

The frictional resistance for fluids in motion is

ગતિમાં પ્રવાહી માટેના ઘર્ષણાત્મક પ્રતિકાર એ

(a)

inversely proportional to the square of the surface area of contact

સંપર્ક સપાટીના ક્ષેત્રફળના વર્ગથી વિપરિત પ્રમાણમાં

(b)

inversely proportional to the surface area of contact

સંપર્ક સપાટીના ક્ષેત્રફળના વિપરિત પ્રમાણમાં

(c)

proportional to the square of the surface area of contact

સંપર્ક સપાટીના ક્ષેત્રફળના વર્ગના સમપ્રમાણમાં

(d)

proportional to the surface area of contact

સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં

Answer:

Option (d)

9.

Which one of the following is correct?

નીચેનામાંથી કયું સાચું છે?

(a)

the frictional resistance depends on the nature of the surface area of contact

ઘર્ષણાત્મક પ્રતિકાર સંપર્ક સપાટીના ક્ષેત્રફળની પ્રકૃતિ પર આધારિત છે

(b)

the frictional resistance is independent of the nature of the surface area of contact

ઘર્ષણાત્મક પ્રતિકાર સંપર્ક સપાટીના ક્ષેત્રની પ્રકૃતિથી સ્વતંત્ર છે

(c)

the frictional resistance depends on the nature of the surface area of contact for laminar flows but is independent of the nature of the surface area of contact for turbulent flows

ઘર્ષણાત્મક પ્રતિકાર લેમિનાર પ્રવાહ માટેની સંપર્ક સપાટીના ક્ષેત્રફળની પ્રકૃતિ પર આધારીત છે પરંતુ વિક્ષુબ્ધ પ્રવાહ માટેની સંપર્ક સપાટીના ક્ષેત્રની પ્રકૃતિથી સ્વતંત્ર છે.

(d)

the frictional resistance is independent of the nature of the surface area of contact for laminar flows but depends on the nature of the surface area of contact for turbulent flows

ઘર્ષણાત્મક પ્રતિકાર લેમિનાર પ્રવાહ માટેની સંપર્ક સપાટીના ક્ષેત્રફળની પ્રકૃતિથી સ્વતંત્ર છે પરંતુ વિક્ષુબ્ધ પ્રવાહ માટેની સંપર્ક સપાટીના ક્ષેત્રફળની પ્રકૃતિ પર આધારીત છે.

Answer:

Option (d)

10.

Which one of the following is correct?

નીચેનામાંથી કયું સાચું છે?

(a)

the frictional resistance is always dependent on the nature of the surface area of contact

ઘર્ષણાત્મક પ્રતિકાર હંમેશા સંપર્ક સપાટીના ક્ષેત્રની પ્રકૃતિ પર આધારિત હોય છે

(b)

the frictional resistance is always independent of the nature of the surface area of contact

ઘર્ષણાત્મક પ્રતિકાર હંમેશા સંપર્ક સપાટીના ક્ષેત્રની પ્રકૃતિથી સ્વતંત્ર હોય છે

(c)

the frictional resistance is dependent on the nature of the surface area of contact when the liquid flows at a velocity less than the critical velocity

જ્યારે પ્રવાહી ક્રાંતિક ગતિ કરતા ઓછા વેગ પર વહે છે. ત્યારે ઘર્ષણાત્મક પ્રતિકાર, સંપર્ક સપાટીના ક્ષેત્રની પ્રકૃતિ પર આધારીત છે 

(d)

the frictional resistance is independent of the nature of the surface area of contact when the liquid flows at a velocity less than the critical velocity

જ્યારે પ્રવાહી ક્રાંતિક ગતિ કરતા ઓછા વેગ પર વહેતો હોય ત્યારે ઘર્ષણાત્મક પ્રતિકાર સંપર્કના સપાટીના ક્ષેત્રની પ્રકૃતિથી સ્વતંત્ર છે.

Answer:

Option (d)

Showing 1 to 10 out of 15 Questions