Strength of Material (3331904) MCQs

MCQs of MECHANICAL PROPERTIES OF MATERIALS

Showing 1 to 8 out of 8 Questions
1.

If a material can undergo a considerable deformation, it is called ?

જે મટીરીયલ પર ટેન્સાઈલ બળ લગાડતા તેનું તૂટયા વગર વિરુપણ થાય તેને ?

(a)

Ductile

ડકટાઈલ 

(b)

Plastic

પ્લાસ્ટીક 

(c)

Elastic

ઈલાસ્ટીક

(d)

Brittle

બ્રીટલ 

Answer:

Option (a)

2.

If a material can be converted into thin sheets by hammering, it is called ____ ?

જે મટીરીયલને ટીપીને પાતળા પતરા બનાવી શકાય  તેવા મટીરીયલને _________  મટીરીયલ કહે છે.

(a)

Malleable

મેલેબલ

(b)

Elastic

ઈલાસ્ટીક  

(c)

Plastic

પ્લાસ્ટીક 

(d)

Brittle

બ્રીટલ 

Answer:

Option (a)

3.

Tensile test can be performed on _____________

ટેનસાઇલ ટેસ્ટ ક્યાં મશીન પર કરવામાં આવે છે ?

(a)

Impact testing machine

ઈમ્પેક્ટ ટેસ્ટીંગ મશીન

(b)

Universal testing machine

યુનિવર્સલ ટેસ્ટીંગ મશીન 

(c)

Rockwell tester

રોક્વેલ ટેસ્ટર  

(d)

Brinell teste

બ્રીનલ ટેસ્ટર

Answer:

Option (b)

4.

During compression test of cast iron, the failure occurs i.e. the crack appears along the _____________

કમ્પ્રેસન ટેસ્ટ દરમ્યાન CI નું તૂટવું કરી રીતે બને છે ?

(a)

Diagonal

ડાયાગોનલ 

(b)

Surface parallel to load applied

લોડ અને સપાટીને સમાંતર 

(c)

Surface perpendicular to load applied

લોડ અને સપાટીને લંબ 

(d)

Lateral

લેટરલ 

Answer:

Option (a)

5.

Izod impact test specimen size is ?

આઇઝોડ ઈમ્પેક્ટ ટેસ્ટ માટેના સ્પેસિમેન ની સાઈઝ શું હોય છે ?

(a)

75×10×10

(b)

85×10×10

(c)

75×10×30

(d)

75×40×10

Answer:

Option (a)

6.

Specimen size for charpy impact test ?

ચારપી ટેસ્ટ માટેના સ્પેસિમેન ની સાઈઝ શું હોય છે ?

(a)

55×10×10

(b)

55×50×10

(c)

55×40×10

(d)

55×10×40

Answer:

Option (a)

7.

Charpy test is tested for which beam ?

ચારપી ટેસ્ટ ક્યાં બીમ માટે કરવામાં આવે છે ?

(a)

Simply

સાદા 

(b)

UDL

(c)

VDL

(d)

Cantilever

કેન્ટીલીવર 

Answer:

Option (a)

8.

Izod impact test for tested which beam ?

ક્યાં બીમ માટે આઇઝોડ ઈમ્પેક્ટ ટેસ્ટ કરવામાં આવે છે ?

(a)

Simply

સદા 

(b)

UDL

(c)

VDL

(d)

Cantilever

કેન્ટીલીવર

Answer:

Option (d)

Showing 1 to 8 out of 8 Questions