Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Fundamentals of electrical engineering and magnetic circuit

Showing 1 to 10 out of 30 Questions
1.

What is full form of EMF?

ઇએમએફનું પૂર્ણ સ્વરૂપ શું છે?

(a)

Electrical Motive Force

ઇલેક્ટ્રિકલ મોટિવ ફોર્સ

(b)

Electro Motive Force

ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ

(c)

Electro Motion Flow

ઇલેક્ટ્રો મોટિવ ફલો

(d)

Electro Motive Flow

ઇલેક્ટ્રો મોટિવ ફલો

Answer:

Option (b)

2.

Resistance is measured in

રેઝીસ્ટન્સ ______ માં માપવામાં આવે છે

(a)

Henries

હેનરીઝ

(b)

Ohms

ઓહ્મ્સ

(c)

Hertz

હર્ટ્ઝ

(d)

Watt

વોટ

Answer:

Option (b)

3.

Which of the following is not an electrical quantity?

નીચેનામાંથી કયું ઇલેક્ટ્રિકલ કવાન્ટીટી નથી?

(a)

Voltage

વોલ્ટેજ

(b)

Current 

કરંટ

(c)

Distance

અંતર

(d)

Power 

પાવર

Answer:

Option (c)

4.

Current is measured in

કરંટ ____માં માપવામાં આવે છે

(a)

Watt

વોટ

(b)

Volt

વોલ્ટ

(c)

Henries

હેનરીઝ

(d)

Amperes

એમીટર

Answer:

Option (d)

5.

Which of the following is not a type of energy source?

નીચેનામાંથી કયો એનર્જી સ્ત્રોત નથી?

(a)

Generator

જનરેટર

(b)

Rheostat

રિહોસ્ટેટ

(c)

Solar cell

સોલર સેલ

(d)

Battery

બેટરી

Answer:

Option (b)

6.

When placed close together, two positively charged materials will

જ્યારે બે પોઝીટીવ ચાર્જ મટીરીયલ એક સાથે રાખવામાં આવે ત્યારે તે

(a)

Attract

આકર્ષિત થાય

(b)

Become neutral

તટસ્થ બને

(c)

Become negative

નેગેટીવ બને

(d)

Repel

દુર જાય

Answer:

Option (d)

7.

A material that does not allow current under normal conditions is a(n)

સામાન્ય પરિસ્થિતિઓમાં કરંટને પસાર થવા દેતો નથી એને ____ કહે છે.

(a)

Insulator

ઇન્સ્યુલેટર

(b)

Conductor

કંડક્ટર

(c)

Semiconductor

સેમિકન્ડક્ટર

(d)

Valence

વેલેન્સ

Answer:

Option (a)

8.

The unit of electrical charge is the

ઇલેક્ટ્રિકલ ચાર્જનો એકમ ______  છે.

(a)

Volt

વોલ્ટ

(b)

Ampere

એમ્પીયર

(c)

Joule

જુલ

(d)

Coulomb

કુલંબ

Answer:

Option (d)

9.

The formula to find I when the values of V and R are known is

જ્યારે V અને R ની કિંમતો જાણતા હોય ત્યારે I શોધવા માટેનું સૂત્ર ______ છે      

(a)

I = VR

(b)

I = R/V

(c)

R = IV

(d)

I = V/R

Answer:

Option (d)

10.

The rate at which the electric work is done in any electric circuit is known as

કોઈપણ ઇલેક્ટ્રિક સર્કિટમાં ઇલેક્ટ્રિક કાર્ય કરવાના દરને _______ તરીકે ઓળખાય છે

(a)

Energy

એનર્જી

(b)

Power

પાવર

(c)

Current

કરંટ

(d)

Voltage

વોલ્ટેજ

Answer:

Option (b)

Showing 1 to 10 out of 30 Questions