Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Cutting tools and tool holders

Showing 1 to 10 out of 17 Questions
1.
The tool has one cutting edge is known as
જે કટિંગ ટૂલ ને એકજ પોઈન્ટ હોય તેને કહેવામા આવે છે
(a) Single point cutting tool
સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ
(b) Multi-point cutting tool
મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ
(c) Can't say anything
(d) None of the above
Answer:

Option (a)

2.
The point at which the cutting tool reaches beyond which it will not function satisfactorily until is reground
જ્યારે કટિંગ ટૂલનો પોઈન્ટ ઘસાઈ જાય અને રીશાર્પનિંગ ના કરી શકાય તેને કહેવામા આવે છે?
(a) Tool wear
ટૂલ વિયર
(b) Tool failure
ટૂલ ફેલિયર
(c) Tool diffusion
ટૂલ ડિફ્યુસન
(d) None of the above
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (b)

3.
Maximum heat on cutting operation
(a) Shear zone
(b) Chip tool interface zone
(c) Tool work interface zone
(d) None of the above
Answer:

Option (a)

4.
Lowest portion of side cutting edges is known as
કટિંગ એજના નિંચેના ભાગને કહેવામા આવે છે
(a) Heel
હિલ
(b) Flank
ફ્લેંક
(c) Shank
શેંક
(d) None of the above
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (a)

5.
The factor which affect the tool life is _____________
ટૂલ લાઈફ ને અસર કરતાં પરિબળો જણાવો
(a) Tool geometry
ટૂલ જિયોમેટ્રી
(b) Cutting speed
કટિંગ સ્પીડ
(c) Feed rate
ફીડ રેટ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

6.
Larger end cutting edge angle ______tool life.
લાર્જર કટિંગ એંગલ હોય તો _______ ટૂલ લાઈફ
(a) Increase
વધારે
(b) Decrease
ઘટાડો
(c) No effect
કઈ અસર થતી નથી
(d) None of the above
ઉપરોકતા માથી એક પણ નહીં
Answer:

Option (a)

7.
Too llife is affected by
ટૂલ લાઈફ ને અસર કરે છે
(a) Depth of cut
ડેપ્થ ઓફ કટ
(b) Cutting speed
કટિંગ સ્પીડ
(c) Feed
ફીડ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

8.
The surface which face the workpiece is known as ______ of the tool.
સપાટી જે વર્કપીસનો સામનો કરે છે તે ટૂલના ______ તરીકે ઓળખાય છે.
(a) Flank
ફ્લેંક
(b) Heel
હિલ
(c) Base
બેઝ
(d) None of the above
ઉપરોકતા માથી એક પણ નહીં
Answer:

Option (a)

9.
Tool life is _____ cutting speed.
ટૂલ લાઈફ કટિંગ સ્પીડ થી.
(a) Independent of
થી સ્વતંત્ર
(b) Dependent upon
પર આધાર
(c) Can't say anything
(d) None of the above
Answer:

Option (b)

10.
If the grain size is ______ tool life is better.
જો પાર્ટીકલ ની સાઈજ_____હોય તો ટૂલ લાઈફ સારી બને છે ?
(a) Smaller
નાની
(b) Larger
મોટી
(c) Can't say anything
(d) None of the above
Answer:

Option (b)

Showing 1 to 10 out of 17 Questions