THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Two phase system

Showing 1 to 10 out of 23 Questions
1.
In a throttling process
થ્રોટલિંગ પ્રક્રિયા માં
(a) Steam temperature remains constant
સ્ટીમ નું તાપમાન અચળ રહે.
(b) Steam pressure remains constant
સ્ટીમ નું દબાણ અચળ રહે.
(c) Steam enthalpy remains constant
સ્ટીમ ની એન્થાલ્પી અચળ રહે.
(d) Steam entropy remains constant
સ્ટીમ ની એન્ટ્રોપી અચળ રહે.
Answer:

Option (c)

2.
On Mollier chart, the constant pressure lines
મોલિયર આલેખ માં અચળ દબાણ રેખા.
(a) Diverge from left to right
ડાબી બાજુ થી જમણી તરફ જાય છે
(b) Diverge from right to left
જમણી થી ડાબી તરફ જાય છે.
(c) Are equally spaced throughout
બધી રેખા સરખા અંતર માં હોઈ છે.
(d) First, rise up and then fall
પહેલા ઉપર જઈ છે પછી નીચે જાય છે.
Answer:

Option (a)

3.
Which is a state of a substance from which a phase change occurs without a change of pressure or temperature?
કયું સબસ્ટન્સનું સ્ટેટ જેમાં થી ફેઝ બદલાઈ જેમાં વરાળ અને તાપમાન બદલાયા વગર.
(a) Pure State
પ્યોર સ્ટેટ
(b) Phase state
ફેઝ સ્ટેટ
(c) Saturation State
સંતૃપ્ત સ્ટેટ
(d) Critical State
ક્રીટીકલ સ્ટેટ
Answer:

Option (c)

4.
If m1 and m2 are the masses of liquid and vapour respectively in a liquid-vapour mixture, then what is the formula for dryness fraction x?
લિક્વિડ-વેપર મિશ્રણ માં લિક્વિડ અને વરાળના દળ m1 અને m2 હોઈ તો વરાળ નું શુષ્કાંક (x) નું સૂત્ર લાખો.
(a) x=m1+m2m1
(b) x=m1+m2m2
(c) x=m1m1+m2
(d) x=m2m1+m2
Answer:

Option (d)

5.
What is the dryness fraction (x) on the saturated vapor line?
સંતૃપ્ત વરાળ લાઈનમાં વરાળના શુષ્કાંક ની કિંમત શું હોઈ છે.
(a) x=0
X=0
(b) x=1
X=1
(c) x=0.5
X=0.5
(d) x=0.9
X=0.9
Answer:

Option (b)

6.
The dryness (x) fraction of superheated steam is taken as
સુપરહીટ વરાળ માં વરાળના શુષ્કાંક ની કિંમત શું હોઈ છે.
(a) x=0
x= 0
(b) x=1
X=1
(c) x=0.5
X=0.5
(d) x=0.9
X=0.9
Answer:

Option (b)

7.
Unit of Specific of Entropy of water
પાણી ની સ્પેસીફીક એન્ટ્રોપી નું એકમ શું હોઈ છે.
(a) kJ/kg
(b) kJ
(c) kJ/kg.K
kJ/kg.k
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

8.
For a given pressure the difference between superheated temperature and saturation temperature is
અપેલ પ્રેસરમાં સુપરહીટેડ તાપમાન અને સંતૃપ્ત તાપમાનના તફાવત ને.
(a) Total heat of steam
વરાળની ટોટલ હીટ
(b) Degree of superheat
સુપરહીટની ડીગ્રી
(c) Dryness fraction
વરાળના શુષ્કાંક
(d) Latent heat of Vaporisation
ગુપ્ત ગરમીનું વેપોરીઝેશન.
Answer:

Option (b)

9.
Unit of sensible heat of water is
પાણીમાં સંવેદનશીલ ગરમીનું એકમ શું હોઈ છે.
(a) kJ/kg
(b) kJ
(c) kJ/kg.K
kJ/kg.k
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

10.
Mollier diagram is a plot of
મોલિયર ડાયાગ્રામનું આલેખ.
(a) Temperature Vs Enthalpy
તાપમાન Vs એન્થાલ્પી
(b) Temperature Vs Entropy
તાપમાન Vs એન્ટ્રોપી
(c) Temperature vs Internal Energy
તાપમાન Vs આંતરીક એનર્જી
(d) Enthalpy Vs Entropy
એન્થાલ્પી Vs એન્ટ્રોપી
Answer:

Option (d)

Showing 1 to 10 out of 23 Questions