Computer Aided Design (3341904) MCQs

MCQs of 3D Modeling using AutoCAD

Showing 1 to 10 out of 51 Questions
1.
Which of the following file extensions cannot open the AutoCAD
નીચેનામાંથી કયા ફાઇલ એક્સ્ટેંશનને AutoCAD માં ખોલી શકતા નથી
(a) dwg
(b) dxf
(c) dot
(d) dws
Answer:

Option (d)

2.
Which command convert discrete objects in polyline.
કયો કમાન્ડ ડીસ્રેટ ઓબ્જેક્ટને પોલીલાઇનમાં કન્વર્ટ કરે છે?
(a) Union
યુનિયન
(b) Subtract
સબસ્ટ્રેકટ
(c) Join
જોઈન
(d) Polyline
પોલીલાઈન
Answer:

Option (c)

3.
Which axis is not used when working in 2-D frame?
2-ડી ફ્રેમમાં કામ કરતી વખતે કઈ અક્ષીસનો ઉપયોગ થતો નથી?
(a) Z-axis
(b) Y-axis
(c) X-axis
(d) WCS
Answer:

Option (a)

4.
Which of the following is not keyboard shortcut of AutoCAD?
નીચેનામાંથી AutoCAD માટે કીબોર્ડ શોર્ટકટ નથી?
(a) Ctrl + P
(b) Alt + F4
(c) Ctrl + F4
(d) Alt + B
Answer:

Option (d)

5.
Polar coordinates are used mostly for drawing_______.
પોલાર કોઓર્ડિનેટ્સનો ઉપયોગ મોટાભાગના ડ્રોઇંગમાં _______ માટે થાય છે.
(a) Arc
આર્ક
(b) Ellipse
ઈલીપ્સ
(c) Angular lines
એન્ગ્યુલર લાઈન
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

6.
How many points do you need to define for the rectangle command?
રેક્ટેન્ગલ કમાન્ડ માટે કેટલા બિંદુઓ નિર્ધારિત કરવાની જરૂર પડે છે?
(a) One
એક
(b) Two
બે
(c) 15 units
૧૫ યુનિટ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

7.
Objects are rotated around the
ઓબ્જેક્ટને _____ થી રોટેટ કરાય છે.
(a) Bottom of the object
ઓબ્જેક્ટની નીચેથી
(b) Base point
બેઇઝ પોઈન્ટ
(c) Center of the object
ઓબ્જેક્ટના સેન્ટરથી
(d) origin
ઓરીજીન
Answer:

Option (b)

8.
Fillet command can be used to obtain____.
ફીલેટ કમાન્ડનો ઉપયોગ ________ કરવા માટે કરી શકાય છે.
(a) Sharp corners
સાર્પ કોર્નર
(b) Round corner
રાઉન્ડ કોર્નર
(c) Both of the above
ઉપરના બંને
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

9.
Which mode allows the user to draw 90° straight lines
90° સીધી લાઈન કયા કમાન્ડની મદદથી દોરી શકાય છે?
(a) Osnap
(b) Ortho
(c) Linear
(d) Polar tracking
Answer:

Option (b)

10.
Which of the following is incorrect statement?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(a) Chamfer command is used to bevel the edges
ચેમ્ફર કમાન્ડનો ઉપયોગ ધારને બેવેલ કરવા માટે થાય છે
(b) Fillet command is used to round the corners
ફિલેટ કમાન્ડનો ઉપયોગ ખૂણાઓને ગોળ કરવા માટે કરવામાં આવે છે
(c) Array command is used to draw multiple copies
એરે કમાન્ડનો ઉપયોગ અનેક નકલો દોરવા માટે થાય છે
(d) Scale command is used to draw plain scales
સ્કેલ કમાન્ડનો ઉપયોગ સાદા ભીંગડા દોરવા માટે થાય છે
Answer:

Option (d)

Showing 1 to 10 out of 51 Questions