Plant Maintenance And Safety (3341906) MCQs

MCQs of Wear and Corrosion and their prevention

Showing 1 to 10 out of 20 Questions
1.
The Force resisting the Relative motion between two bodies in contact with each other is known as _____ .
સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લગતા અવરોધક બળને _____ કહે છે.
(a) Torsion
ટોસઁન
(b) Friction
ઘષઁણ
(c) Wear
ઘસારો
(d) Corrosion
ખવાણ
Answer:

Option (b)

2.
Due to utilization of machines and equipment, the reduction takes place in the dimension of parts slowly & continuously as the change in shape & surface finishing is known as _____ .
મશીન અને સાધનસામગ્રી ના વપરાસ ને કારણે આકાર અને ફીનીસીંગ માં ફેરફાર થવાથી તેના પાર્ટ્સ ના માપ સાઇઝમાં થતા ધીમા ધીમા ફેરફાર ને _____ કહેવામાં આવે છે. .
(a) Wear
ઘસારો
(b) Corrosion
ખવાણ
(c) Friction
ઘષઁણ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

3.
Which of the following are causes of wear?
નીચેનામાંથી ઘસારાના કારણો ક્યાં છે?
(a) Faulty design
ખામીવાળી ડિઝાઈન
(b) Improper lubrication
અયોગ્ય લુબ્રીકેસન
(c) Overload
ઓવરલોડ
(d) All of above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

4.
From the following which is not wear reduction method?
નીચેનામાંથી કઈ ઘસારો ઘટાડવાની રીત નથી?
(a) Improved lubrication
વધુ સારું લુબ્રીકેશન
(b) Controlled atmosphere
સારું વતાવરણ
(c) Increasing surface hardness
સપાટીની હાર્ડનેસમાં વધારો
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (d)

5.
Which of the following is a type of wear ?
નીચેના માંથી કયો ઘસારાનો પ્રકાર છે?
(a) Mechanical wear
યાંત્રિક ઘસારો
(b) Chemical wear
કેમિકલ ઘસારો
(c) Physical wear
ભૌતીક ઘસારો
(d) Hydraulic wear
હાઇડ્રોલીક ઘસારો
Answer:

Option (a)

6.
Which of the following is the cause of mechanical wear ?
નીચેના માંથી ક્યાં કારણો યાંત્રિક ઘસારા માટેના છે?
(a) Overloading of machine
મશીનનો વધુકાર્યભારથી ઉપયોગ
(b) Use of improper tools
અયોગ્ય ટૂલ્સનો ઉપયોગ
(c) Bad workmanship
ખરાબ વર્કમેનસીપ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

7.
Which of the following is effects of wear?
નીચેના માંથી કઈ ઘસારાની અસરો છે?
(a) Overheating
ઓવરહીટીંગ
(b) Vibration
વાયબ્રેશન
(c) Noisy
અવાજ આવવો
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

8.
Is the elimination of wear is possible?
શું ઘસારો નિવારી શકવો શક્ય છે?
(a) Yes
હા
(b) No
ના
(c) Only wear reduction is possible
ફક્ત ઘસારો ઘટાડી સકવો શક્ય છે
(d) Both (B) & (C)
બંને (B) અને (C)
Answer:

Option (d)

9.
Which is the wear reduction method from the following?
નીચેના માંથી ઘસારો ઘટાડવાની રીતો કઈ છે?
(a) Proper clearance
યોગ્ય ક્લીઅરન્સ
(b) Both (A) & (C)
બંને (A) અને (C)
(c) Improved surface finishing
સારું સપાટી ફીનીસિંગ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

10.
The action of applying a substance such as oil or grease to an engine or component so as to minimize friction and allow smooth movement is known as _____.
ઓઈલ કે ગ્રીસ જેવા પદાર્થને એન્જીન કે સાધનોમાં નાખી ઘષઁણ ઘટાડવાની અને મુવમેન્ટ સરળ બનાવવાની રીતને _____ કહે છે.
(a) Lubrication
લુબ્રીકેશન
(b) Friction
ઘષઁણ
(c) Dynamic Friction
ગતિક ઘષઁણ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 20 Questions