Plant Maintenance And Safety (3341906) MCQs

MCQs of Recovery, reconditioning and retrofitting

Showing 1 to 7 out of 7 Questions
1.
The activity of repairing of worm out parts to recover its original shape, size, dimension & strength is called as ______.
ઘસાયેલા પાર્ટ્સને તેના મૂળ માપ, આકાર, સામર્થ્ય અને સાઈઝમાં તૈયાર કરી પુનઃપ્રાપ્ત કરવાની આ રીપેરીંગની કામગીરીને ______ કહે છે.
(a) Recovery
રીકવરી
(b) Retrofitting
રિટ્રોફીટિંગ
(c) Reconditioning
રીક્ન્ડીશનિંગ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

2.
The changes introduce in new model & make of the machine & equipments are incorporated in old machine &equipment at the time of their repairing is known as ______.
મશીન કે સાધન સામગ્રી માં નવા મોડલ માં કરવામાં આવેલા ફેરફારો જૂની સાધન સામગ્રી કે મશીનમાં રીપેરીંગ દરમ્યાન કરી લેવાની કામગીરી ને ______ કેહવામાં આવે છે.
(a) Reconditioning
રીક્ન્ડીશનિંગ
(b) Recovery
રીકવરી
(c) Retrofitting
રિટ્રોફીટિંગ
(d) Repairing
રીપેરીંગ
Answer:

Option (c)

3.
Repair and maintenance of their all parts and convert into a condition which is similar to the condition of new machine. So, this types of work is called as ______.
મશીનના બધા પાર્ટ્સનું રીપેરીંગ ને નિભાવ કાર્ય કરી ને તેને નવા મશીનની કન્ડીસન જેવું જ બનાવવામાં આવે છે, તેથી આ પ્રકારના કાર્ય ને ______ કહેવામાં આવે છે.
(a) Recovery
રીકવરી
(b) Reconditioning
રીક્ન્ડીશનિંગ
(c) Retrofitting
રિટ્રોફીટિંગ
(d) Repairing
રીપેરીંગ
Answer:

Option (b)

4.
Which of the following is a recovery method?
નીચેના માંથી કઈ રીકવરી મેથડ છે?
(a) Welding and surfacing
વેલ્ડીંગ અને સર્ફેસિંગ
(b) Metal spraying
ધાતુ છંટકાવ
(c) Chromium plating
ક્રોમિયમ પ્લેટીંગ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

5.
Which of the following is not the application of retro fitting?
નીચેના માંથી ક્યાં રીટ્રોફીટીંગના ઉપયોગ નથી?
(a) Reducing machining time
મશીનીંગ ટાઈમ ઘટાડવા
(b) Reducing handling time
હેન્ડલિંગ ટાઈમ ઘટાડવા
(c) Both (A) & (B)
બંને (A) અને (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (d)

6.
Which of the following is the advantage of the recovery method?
નીચેના માંથી કયો રીકવરી મેથડનો ફાયદો છે?
(a) Overall recovery cost is less
ઓવેરાઓલ કોસ્ટ ઘટે છે
(b) Reliable life of parts can be obtain
પાર્ટ્સની વિશ્વાસપાત્ર લાઈફ મેળવી શકાય છે
(c) Both (A) & (B)
બંને (A) અને (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

7.
Need of retrofitting is to ______.
રિટ્રોફીટીંગની જરૂરિયાત ______ માટે છે.
(a) To increase the service life of machine
મશીનની સર્વિસ લાઈફ વધારવા
(b) To improve the performance of the machine
મશીનનું પર્ફોમન્સ સુધારવા
(c) To reduce the machining time
મશીનીંગ ટાઇમ ઘટાડવા
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

Showing 1 to 7 out of 7 Questions