Design of Machine Elements (3351902) MCQs

MCQs of Design of machine elements subjected to direct and bending stresses

Showing 1 to 10 out of 12 Questions
1.

When the line of action of load does not coincide with the geometric axis of the machine element, that load is known as

જ્યારે લગાડેલ લોડની લાઇન મશીન એલિમેન્ટની ભૌમિતિક અક્ષીસ સાથે સુસંગત  થતી ના હોય, ત્યારે તે લોડને ___________ તરીકે ઓળખાય છે.

(a)

Tensile load

ટેન્સાઈલ લોડ

(b)

Eccentric load

એકસેન્ટ્રીક લોડ

(c)

Compressive load

કામ્પ્રેસીવ લોડ

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (b)

2.

The perpendicular distance between load axis and geometric axis of the element is known as

એલીમેન્ટની લોડ અક્ષીસ અને ભૌમિતિક અક્ષીસ વચ્ચેનું લંબ અંતર _________ તરીકે ઓળખાય છે

(a)

Pitch

પીચ

(b)

Length

લંબાઈ

(c)

Eccentricity

એકસેન્ટ્રીસીટી

(d)

All of these

આપેલ બધા જ

Answer:

Option (c)

3.

When a column is subjected to an eccentric load, the stress induced in the column will be

જયારે કોલમ પર એકસેન્ટ્રીક લોડ લાગે, ત્યારે કોલમમાં _________ પ્રકારની સ્ટ્રેસ ઉત્પન થાય. 

(a)

Direct stress only

માત્ર ડાયરેકટ સ્ટ્રેસ

(b)

Bending stress only

માત્ર બેન્ડીંગ સ્ટ્રેસ

(c)

Shear stress only 

માત્ર શીયર સ્ટ્રેસ 

(d)

Both Direct and bending stress only

ડાયરેકટ અને બેન્ડીંગ સ્ટ્રેસ બંને

Answer:

Option (d)

4.

Which of the following component is subjected to eccentric loading?

નીચેનામાંથી ક્યા એલિમેન્ટ પર એકસેન્ટ્રીક લોડ લાગે છે?

(a)

Bracket

બ્રેકેટ

(b)

Column

કોલમ

(c)

Clamp

ક્લેમ્પ

(d)

All of these

આપેલ બધા જ

Answer:

Option (d)

5.

For rectangular cross section, modulus of section is

રેક્ટેન્ગ્યુંલર ક્રોસ સેક્શન માટે, મોડ્યુલસ ઓફ સેક્શન __________ છે.

(a)

112bh2

(b)

16bh2

(c)

112bh3

(d)

16bh3

Answer:

Option (b)

6.

In eccentric loading, the maximum stress is

એકસેન્ટ્રીક લોડીંગમાં, મહતમ સ્ટ્રેસ ________ છે.

(a)

PA - P·eZ

(b)

PA + P·eZ

(c)

PA

(d)

P·eZ

Answer:

Option (b)

7.

In eccentric loading, the minimum stress is

એકસેન્ટ્રીક લોડીંગમાં, લઘુતમ સ્ટ્રેસ ________ છે.

(a)

PA - P·eZ

(b)

PA + P·eZ

(c)

PA

(d)

P·eZ

Answer:

Option (a)

8.

The C clamp having rectangular cross section. The tensile stress and bending stress is 0.455MPa and 5.97MPa. What is maximum stress induced in the cross section of the column?

રેક્ટેન્ગ્યુંલર ક્રોસ સેક્શન વાળા C- ક્લેમ્પમાં, ટેન્સાઈલ સ્ટ્રેસ અને બેન્ડીંગ સ્ટ્રેસ અનુક્રમે 0.455MPa અને 5.97MPa છે તો કોલમના ક્રોસ સેક્શનમાં ઉત્પન થતી મહતમ સ્ટ્રેસ કેટલી છે?

(a)

5.515 MPa

(b)

-5.515 N/mm2

(c)

6.425 N/mm2

(d)

None of these

Answer:

Option (c)

9.

Which type of load acting on the bolts?

બોલ્ટ પર કેવા પ્રકારનો લોડ લાગે છે?

(a)

Pure tensile load

પ્યોર ટેન્સાઈલ લોડ

(b)

Torque and axial load

ટોર્ક અને અક્ષિયલ લોડ

(c)

Bending and shear load

બેન્ડીંગ અને શીયર લોડ

(d)

All of these 

આપેલ બધા જ 

Answer:

Option (d)

10.

_______ is unit of modulus of section for rectangular cross section.

રેક્ટેન્ગ્યુંલર ક્રોસ સેક્શન માટે મોડ્યુલસ ઓફ સેક્શનનો એકમ _________ છે.

(a)

mm

(b)

mm2

(c)

mm3

(d)

N/mm2

Answer:

Option (c)

Showing 1 to 10 out of 12 Questions