Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Estimation of process cost

Showing 1 to 10 out of 11 Questions
1.

From the following which cost is considered in power generation cost of diesel generating set.

નીચેનામાંથી કઈ કોસ્ટ ડીઝલ જનરેટીંગ સેટના પાવર ઉત્પાદન કોસ્ટમાં સમાવેશ કરવામાં આવે છે.

(a)

Fuel cost

ફ્યુઅલ કોસ્ટ

(b)

Fixed and running maintenance cost

ફિક્સ્ડ અને રનીંગ મેઈન્ટેનન્સ કોસ્ટ

(c)

Interest and depreciation of capital investment

કેપિટલ રોકાણના વ્યાજ અને ઘસારો

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

2.

Interest and depreciation of capital investment are included in____.

કેપીટલ રોકાણના વ્યાજ અને ઘસારાને ____ માં સમાવવામાં આવે છે.

(a)

Fixed cost

ફિક્સ્ડ કોસ્ટ

(b)

Variable cost

વેરીએબલ કોસ્ટ

(c)

Overhead

ઓવરહેડ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

3.

From the following which cost is considered in pouch packaging plant.

નીચેનામાંથી કઈ કોસ્ટનો પાઉચ પેકેજીંગ પ્લાન્ટમાં સમાવેસ કરવામાં આવે છે.

(a)

Cost of pouch material

પાઉચ મટીરીયલની કોસ્ટ

(b)

Cost of packaging the pouch

પાઉચ પકેજીંગની કોસ્ટ

(c)

Fuel cost

ફ્યુઅલ કોસ્ટ

(d)

Both (A) & (B)

બંને (A) અને (B)

Answer:

Option (d)

4.

In 24 hrs at 0⁰C, the colling load or refrigerating effect transfroming water into ice is called ____.

24 કલાકમાં 0⁰C તાપમાને 1 ટન પાણીનું બરફમાં રૂપાંતર કરતા કુલીંગ લોડ અથવા રેફ્રીજરેટીંગ ઈફેક્ટને ____ કહે છે.

(a)

1 ton of refrigeration

1 ટન ઓફ રેફ્રીજરેસન

(b)

2 ton of refrigeration

2 ટન ઓફ રેફ્રીજરેસન

(c)

0.5 ton of refrigeration

0.5 ટન ઓફ રેફ્રીજરેસન

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

5.

1 ton of referigeration = ____.

1 ટન ઓફ રેફ્રીજરેસન = ____.

(a)

220 KJ/min.

(b)

211 KJ/hr

(c)

211 KJ/min

(d)

211 kw

Answer:

Option (c)

6.

1 ton of refrigeration is equal to 12660 KJ/hr.

1 ટન ઓફ રેફ્રીજરેસન બરાબર 12660 KJ/hr થાય છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

7.

1 ton of refrigeration = ____ KW.

1 ટન ઓફ રેફ્રીજરેસન = ____ KW.

(a)

4.156 KW

(b)

3.516 KW

(c)

211 KW

(d)

1 KW

Answer:

Option (b)

8.

From the following which is the cost element of an ice plant.

નીચેનામાંથી ક્યો આઈસ પ્લાન્ટનો કોસ્ટનો એલિમેન્ટ છે.

(a)

Cost of pure water

પ્યોર વોટરની કોસ્ટ

(b)

Cost of brine solution

બ્રાઇન સોલ્યુસનની કોસ્ટ

(c)

Power cost of compressor motor

કમ્પ્રેસર મોટરની પાવર કોસ્ટ

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

9.

Refrigerating effect is the ratio of____.

રેફ્રીજરેટીંગ ઈફેક્ટ એ ____ નો ગુણોતર છે.

(a)

Total compressor input  and cooling load of 2 ton refrigeration

ટોટલ કમ્પ્રેસર ઈનપુટ અને 2 ટન રેફ્રીજરેસનનો કુલીંગ લોડ

(b)

Total compressor input  and cooling load of 1 ton refrigeration

ટોટલ કમ્પ્રેસર ઈનપુટ અને 1 ટન રેફ્રીજરેસનનો કુલીંગ લોડ

(c)

Total compressor output  and cooling load of 1 ton refrigeration

ટોટલ કમ્પ્રેસર આઉટપુટ અને 1 ટન રેફ્રીજરેસનનો કુલીંગ લોડ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

10.

Power generation cost is the ratio of____.

પાવર જનરેશન કોસ્ટએ ____ નો ગુણોતર છે.

(a)

Total cost and power produced

ટોટલ કોસ્ટ અને પાવર ઉત્પાદન

(b)

Variable cost and power produced

વેરીએબલ કોસ્ટ અને પાવર ઉત્પાદન

(c)

Total cost and power consumption

ટોટલ કોસ્ટ અને પાવર વપરાશ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

Showing 1 to 10 out of 11 Questions