Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of Constructional features of CNC machines

Showing 1 to 10 out of 31 Questions
1.
What kind of controller system is found in CNC machine tools?
સી.એન.સી. મશીન ટૂલ્સમાં કઇ પ્રકારની કંટ્રોલર સિસ્ટમ હોય છે?
(a) Personal computer
પર્સનલ કોમ્પ્યુટર
(b) Hardwired logic
હાર્ડવાયર્ડ લોજીક
(c) Programmable logic controller
પ્રોગ્રામેબલ લોજીક કંટ્રોલ
(d) Microprocessor based
માઇક્રોપ્રોસેસર આધારિત
Answer:

Option (c)

2.
Which of the following system has feedback system?
નીચેનીમાંથી કઈ સિસ્ટમને ફીડબેક સિસ્ટમ હોય છે?
(a) Open loop system
ઓપન લુપ સીસ્ટમ
(b) Closed loop system
કલોઝડ લુપ સીસ્ટમ
(c) Direct loop system
ડાયરેક્ટ લુપ સીસ્ટમ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહીં
Answer:

Option (b)

3.
On turning lathes the machine zero point is generally at the
ટર્નિગ લેથિંગ પર, મશીન ઝીરો પોઈન્ટ સામાન્ય રીતે
(a) Head stock of lathe spindle nose face
લેથ સ્પીન્ડલના નોઝ ફેસ પાસે
(b) Dead center of tail stock
ટેઇલ સ્ટોકનુ ડેડ સેન્ટર
(c) Tool point mounted on tool post
ટૂલ પોઇન્ટ ટૂલ પોસ્ટ પર માઉન્ટ થયેલ
(d) none of the above
ઉપરનામાંથી એક પણ નહીં
Answer:

Option (b)

4.
In NC (Numerical Control) machine tool, the position feedback package is connected between
NC (ન્યુમેરિકલ કંટ્રોલ) મશીન ટૂલમાં, પોઝિશન ફીડબેક પેકેજ ______વચ્ચે જોડાયેલ છે
(a) control unit and programmer
કંટ્રોલ યુનિટ અને પ્રોગ્રામર
(b) programmer and machine tool
પ્રોગ્રામર અને મશીન ટુલ
(c) control unit and machine tool
કંટ્રોલ યુનિટ અને મશીન ટુલ
(d) programmer and process planning
પ્રોગ્રામર અને પ્રોસેસ પ્લાનીંગ
Answer:

Option (c)

5.
In a point-to-point type of NC system
NC સિસ્ટમના પોઇન્ટ -ટુ- પોઇન્ટ પ્રકારમાં
(a) Control of position and velocity of the tool is essential
ટુલનું સ્થાન અને વેગ નિયંત્રણ કરવું જરૂરી છે
(b) Control of only position of the tool is sufficient
ટૂલની માત્ર સ્થિતિનું નિયંત્રણ કરવું જરૂરી છે
(c) Control of only velocity of the tool is sufficient
ટૂલનું માત્ર વેગનું નિયંત્રણ કરવું જરૂરી છે
(d) Neither position nor velocity need to be controlled
કોઈપણ સ્થિતિ અથવા વેગને નિયંત્રિત કરવાની જરૂર નથી
Answer:

Option (b)

6.
CNC drilling machine is considered to be a
સી.એન.સી. ડ્રિલિંગ મશીન એ
(a) Point-to-point controlled machine
પોઇન્ટ -ટુ- પોઇન્ટ કંટ્રોલ મશીન
(b) Straight line controlled machine
સ્ટ્રેઈટ લાઈન કંટ્રોલ મશીન
(c) Continuous path-controlled machine
કન્ટીન્યુઅસ પાથ કંટ્રોલ મશીન
(d) Servo-controlled machine
સર્વો કંટ્રોલ મશીન
Answer:

Option (a)

7.
The lost motion in CNC machine tool is on account of
________ થવાને કારણે સીએનસી મશીન ટૂલમાં ગતિ ગુમાવે છે
(a) Backlash in gearing
ગિયરિંગમાં બેકલેશ
(b) Wind-up of drive shafts
ડ્રાઇવ શાફ્ટનું વિન્ડ-અપ
(c) Deflection of machine tool members
મશીન ટૂલના મેમ્બરનું ડીફ્લેકશન
(d) All the above
ઉપરના બધા જ
Answer:

Option (a)

8.
The axes of turning machine are
ટર્નિંગ મશીનની અક્ષીસ ____ છે
(a) Z and X-axes
Z અને X- અક્ષીસ
(b) X and Y-axes
X અને Y- અક્ષીસ
(c) Z and Y-axes
Z અને Y- અક્ષીસ
(d) X, Y and Z-axes
X, Y અને Z- અક્ષીસ
Answer:

Option (a)

9.
The most preferred transmission system in CNC machining center is
સીએનસી મશીનિંગ સેન્ટરમાં મોટાભાગે ________ ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે
(a) Timing belt and pulley
ટાઈમિંગ બેલ્ટ અને પુલી
(b) V-belt
V-બેલ્ટ
(c) Recirculating ball screw
રીસરક્યુંલેટીંગ બોલ સ્ક્રૂ
(d) Rack and pinion
રેક અને પીનીયન
Answer:

Option (c)

10.
Which one of the following CNC machines is highly suited for machining on cubical component in a single set up?
નીચેનામાંથી કયું સી.એન.સી. મશીન એક જ સેટમાં ક્યુબિકલ કમ્પોનન્ટ પર મશીનિંગ માટે ખૂબ યોગ્ય છે?
(a) HMC
(b) VMC
(c) Horizontal boring machine
હોરીઝોન્ટલ બોરિંગ મશીન
(d) Turn mill center
ટર્ન મીલીંગ સેન્ટર
Answer:

Option (c)

Showing 1 to 10 out of 31 Questions