Manufacturing Systems (3361904) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 13 Questions
1.
Manufacturing system is a collection of _____ .
મેન્યુફેકચરીંગ સિસ્ટમએ ____ નો સંગ્રહ છે.
(a) Integrated equipment and human resources
એકબીજા સાથે જોડાયેલા સાધનો અને માનવ સાધનોનો
(b) Parts and sets of parts
પાર્ટ્સ અને પાર્ટસના સેટનો
(c) Both (A) & (B)
બન્ને (A) & (B)
(d) None of above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

2.
What does the term PLC stands for?
PLC નુ પૂરું નામ ____ છે.
(a) Product left cycle
પ્રોડક્ટ લેફ્ટ સાયકલ
(b) Production life cycle
પ્રોડક્સન લાઈફ સાયકલ
(c) Product life cycle
પ્રોડક્ટ લાઈફ સાયકલ
(d) Production long cycle
પ્રોડક્સન લોંગ સાયકલ
Answer:

Option (c)

3.
Which of the following is a stage of Product Life Cycle?
નીચેનામાંથી કયું પ્રોડક્ટ લાઈફ સાયકલનુ સ્ટેજ છે.
(a) Introduction stage
ઇન્ટ્રોડકસન સ્ટેજ
(b) Growth stage
ગ્રોથ સ્ટેજ
(c) Mature stage
મેચ્યોર સ્ટેજ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

4.
In “Product Life Cycle” a stage represents rapid growth of product sale known as_____.
પ્રોડક્ટ લાઈફ સાયકલમા પ્રોડક્ટનો ઝડપી ગ્રોથ દર્શાવતુ સ્ટેજ _____ તરીકે ઓળખાય છે.
(a) Saturation stage
સેચ્યુરેસન સ્ટેજ
(b) Mature stage
મેચ્યોર સ્ટેજ
(c) Growth stage
ગ્રોથ સ્ટેજ
(d) Introduction stage
ઇન્ટ્રોડકસન સ્ટેજ
Answer:

Option (c)

5.
In “Product Life Cycle” a stage represents a new and previously unknown product for buyers known as_____.
પ્રોડક્ટ લાઈફ સાયકલમા ખરીદનાર માટે નવી અને પેહલેથી અજાણ પ્રોડક્ટ દર્શાવતું સ્ટેજ ____ તરીકે ઓળખાય છે.
(a) Mature stage
મેચ્યોર સ્ટેજ
(b) Introduction stage
ઇન્ટ્રોડકસન સ્ટેજ
(c) Decline stage
ડીકલાઇન સ્ટેજ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

6.
In “Product Life Cycle” a stage in which buyers move on to other products and sales drop is known as_____.
પ્રોડક્ટ લાઈફ સાયકલમા ખરીદનાર બીજી પ્રોડક્ટ લેવા જાય છે અને વેચાણ ઘટે છે તે દર્શાવતા સ્ટેજને____ તરીકે ઓળખાય છે.
(a) Growth stage
ગ્રોથ સ્ટેજ
(b) Introduction stage
ઇન્ટ્રોડકસન સ્ટેજ
(c) Mature stage
મેચ્યોર સ્ટેજ
(d) Decline stage
ડીકલાઇન સ્ટેજ
Answer:

Option (d)

7.
What does the term TLC stands for?
TLC નુ પૂરું નામ _____ છે.
(a) Technology life cycle
ટેકનોલોજી લાઈફ સાયકલ
(b) Technical life cycle
ટેક્નીકલ લાઈફ સાયકલ
(c) Technique life cycle
ટેકનીક લાઈફ સાયકલ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

8.
The Technology life cycle concerned with ____.
ટેકનોલોજી લાઈફ સાયકલ ____ સાથે સંકળાયેલી છે.
(a) Product's life
પ્રોડક્ટ લાઈફ
(b) Time and cost of developing the technology
ટેકનોલોજીનો વિકાસ કરવા લાગતા ટાઇમ અને ખર્ચ
(c) Production cost and time
ઉત્પાદન ખર્ચ અને સમય
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

9.
Which of the following is phase of Technology Life Cycle?
નીચેના માંથી કયો ટેકનોલોજી લાઈફ સાયકલનો ફેઈઝ છે.
(a) R & D phase
R & D ફેઈઝ
(b) Ascent phase
એસેન્ટ ફેઈઝ
(c) Maturity phase
મેચ્યોરીટી ફેઇઝ
(d) All of the above
ઉપરોક્ત પૈકી બધા
Answer:

Option (d)

10.
In “Product Life Cycle” in _______ stage market becomes saturated .
પ્રોડક્ટ લાઇફ સાયકલમા ____ સ્ટેજમાં માર્કેટ સેચ્યુરેટેડ થઇ જાય છે.
(a) Mature stage
મેચ્યોર સ્ટેજ
(b) Growth stage
ગ્રોથ સ્ટેજ
(c) Decline stage
ડીકલાઇન સ્ટેજ
(d) Introduction stage
ઇન્ટ્રોડકસન સ્ટેજ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 13 Questions