Manufacturing Systems (3361904) MCQs

MCQs of Programmable Logic Controller (PLC) & MicroControllers (MC)

Showing 1 to 10 out of 18 Questions
1.
____ is a system which is used to direct, command or regulate itself or another system.
____ એ ખાસ પ્રકારની સિસ્ટમ છે જેના વડે અન્ય સિસ્ટમને કમાન્ડ આપી ને ચોક્કસ કાર્ય માટે માર્ગદર્શન આપી શકાય છે.
(a) Control system
કંટ્રોલ સિસ્ટમ
(b) Open loop control system
ઓપન લુપ કંટ્રોલ સિસ્ટમ
(c) Closed loop control system
ક્લોઝડ લુપ કંટ્રોલ સિસ્ટમ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

2.
From which of the following is type of control system.
નીચેનામાંથી ક્યો કંટ્રોલ સિસ્ટમ નો એક પ્રકાર છે.
(a) Closed loop control system
ક્લોઝડ લુપ કંટ્રોલ સિસ્ટમ
(b) Open loop control system
ઓપન લુપ કંટ્રોલ સિસ્ટમ
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

3.
From the following which control system is simple and cheap.
નીચેનામાંથી કઈ કંટ્રોલ સિસ્ટમ સાદી અને સસ્તી છે.
(a) Closed loop control system
ક્લોઝડ લુપ કંટ્રોલ સિસ્ટમ
(b) Open loop control system
ઓપન લુપ કંટ્રોલ સિસ્ટમ
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (b)

4.
From which of the following control system has feed back available.
નીચેનામાંથી કઈ કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક ઉપલબ્ધ છે.
(a) Closed loop control system
ક્લોઝડ લુપ કંટ્રોલ સિસ્ટમ
(b) Open loop control system
ઓપન લુપ કંટ્રોલ સિસ્ટમ
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

5.
____ is an automatic device that uses error signal to correct the performance of a mechanism.
____ એ એક ઓટોમેટિક ડિવાઇસ છે જે એરર સિગ્નલનો ઉપયોગ કરીને મિકેનિઝમનું પર્ફોર્મન્સ સુધારે છે.
(a) Auto mechanism
ઓટો મિકેનિઝમ
(b) Servo mechanism
સર્વો મિકેનિઝમ
(c) Servo control
સર્વો કંટ્રોલ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

6.
From the following which is type of control action?
નીચેનામાંથી ક્યો કંટ્રોલ એક્શનનો પ્રકાર છે.
(a) ON-OFF control action
ઓન ઓફ કંટ્રોલ એક્શન
(b) Proportional control action
પ્રપોર્સનલ કંટ્રોલ એક્સન
(c) Integral control action
ઇન્ટ્રીગલ કંટ્રોલ એક્સન
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

7.
____ are some simple building blocks of a digital system which control their output based on the conditions of the inputs.
____ એ ડિજીટલ સિસ્ટમનો સાદો બ્લોક છે જે ઈનપુટ સિગ્નલની સ્થિતિ પરથી આઉટપુટને કંટ્રોલ કરે છે.
(a) Servomechanism
સર્વો મિકેનિઝમ
(b) Control action
કંટ્રોલ એક્શન
(c) Logic gates
લોજિક ગેટ
(d) Micro-controller
માઈક્રો કન્ટ્રોલર
Answer:

Option (c)

8.
From the following which is not the type of logic gates.
નીચેનામાંથી કયો લોજીક ગેટનો પ્રકાર નથી.
(a) OR GATE
OR ગેટ
(b) AND GATE
AND ગેટ
(c) NOT GATE
NOT ગેટ
(d) EX-NOT GATE
EX NOT ગેટ
Answer:

Option (d)

9.
What is the full form of PLC?
PLC નું ફુલ ફોર્મ શું છે ?
(a) Programmable Logic Controller
પ્રોગ્રામેબલ લોજીક કન્ટ્રોલર
(b) Programmable Language Controller
પ્રોગ્રામેબલ લેંગ્વેજ કન્ટ્રોલર
(c) Preventive Logic Controller
પ્રિવેન્ટિવ લોજિક કન્ટ્રોલર
(d) Programmable Local Controller
પ્રોગ્રામેબલ લોકલ કન્ટ્રોલર
Answer:

Option (a)

10.
What is the full form of SCADA?
SCADA નું પૂરું નામ શું છે ?
(a) Supervision Control And Data Acquisition
સુપરવિઝન કંટ્રોલ એન્ડ ડેટા એક્વીજિસન
(b) Supervisory Control And Data Accumulation
સુપરવાયઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્યુંમ્યુંલેસન
(c) Supervisory Control And Data Acquisition
સુપરવાયઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વીજિસન
(d) Supervisory Controller And Data Acquisition
સુપરવાયઝરી કંટ્રોલર એન્ડ ડેટા એક્વીજિસન
Answer:

Option (c)

Showing 1 to 10 out of 18 Questions