Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Ecology and Environment

Showing 11 to 20 out of 61 Questions
11.

Landslides often occur in the following region.

નીચેના પ્રદેશોમા ભૂસ્ક્ખલન ઘણીવાર થાય છે.

(a)

Desert

રણ

(b)

Forest

જંગલ

(c)

Hilly

પર્વતીય 

(d)

Sea

સમુદ્ર 

Answer:

Option (c)

12.

Give the example of abiotic natural resources

અજૈવિક પ્રાકૃતિક સંસાધન નું ઉદાહરણ આપો

(a)

Plants

વનસ્પતિ

(b)

Forest 

જંગલો

(c)

Rivers

નદીઓ

(d)

Wildlife

વન્યજીવન

Answer:

Option (c)

13.

What is man in a food chain?

આહરકડી માં માણસ શું છે?

(a)

Producers 

ઉત્પાદક

(b)

Primary Consumers only

ફક્ત પ્રથમ ઉપભોક્તા

(c)

Primary and Secondary Consumers 

પ્રથમ અને દ્વિતીય ઉપભોક્તા

(d)

Secondary Consumers only

ફક્ત દ્વિતીય ઉપભોક્તા

Answer:

Option (c)

14.

What height the troposphere range from in Km ?

ટ્રોપોસ્ફીયરની ઉંચાઈ ની રેંજ કેટલા કી.મી. છે?

(a)

0-11 

(b)

11-50

(c)

50-85

(d)

85-110

Answer:

Option (a)

15.

Give the name of gas produced by refrigerant solvents.

રેફ્રિજન્ટ સોલવન્ટ્સ દ્વારા ઉત્પાદિત ગેસનું નામ આપો. 

(a)

nitrogen

નાઇટ્રોજન

(b)

oxygen

ઓક્સિજન

(c)

hydrogen

હાઈડ્રોજન

(d)

CFC

Answer:

Option (d)

16.

Which of the following is not an air pollutant?

નીચેનામાથી ક્યુ હવાનું પ્રદુષક નથી ?

(a)

smoke

ધુમાડો

(b)

Carbon dioxide

કાર્બન ડાયોક્સાઈડ

(c)

Nitrogen gas

નાઈટ્રોજન ગેસ

(d)

Sulphur dioxide

સલ્ફર ડાયોક્સાઈડ

Answer:

Option (c)

17.

What is approximately value of carbon dioxide gas in Atmosphere?

વાતવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ નું મુલ્ય લગભગ કેટલા ટકા છે?

(a)

3%

(b)

0.1%

(c)

0.03%

(d)

10%

Answer:

Option (c)

18.

The rain water having ph less than what called acid rain?

સામાન્ય રીતે કેટ્લાથી ઓછી ph ધરાવતા વરસાદ ને એસીડ વર્ષા કહે છે?

(a)

10.3

(b)

14.4

(c)

8.2

(d)

5.6

Answer:

Option (d)

19.

Unit for measuring sound pollution is

ઘોંઘાટનું પ્રદુષણ માપવાનો  એકમ છે

(a)

decibel

ડેસીબલ

(b)

dyne

ડાઈન

(c)

Echo

ઈકો

(d)

neuton

ન્યુટન

Answer:

Option (a)

20.

Which is the first link in food chain and food webs which prepares food with the help of solar rays.

ફૂડચેન અને ફૂડવેબમા સૂર્ય ની શકતી મેળવીને આહાર બનાવતું પ્રથમ ઘટક ક્યૂ છે

(a)

Animals

પ્રાણીઓ

(b)

Plants

જાડપાન

(c)

Carnivorous animals

હિંસકપ્રાણીઓ

(d)

Bacteria

બેક્ટરીયા

Answer:

Option (b)

Showing 11 to 20 out of 61 Questions