Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Solar Power

Showing 1 to 10 out of 39 Questions
1.

Beam radiation is measured with_____.

________ થી બીમ રેડિયેશન માપવામાં આવે છે.

(a)

Sunshine recorder

સનસાઈન રેકોર્ડર 

(b)

Anemometer

એનિમોમીટર 

(c)

Pyreheliometer

પાયરેહેલીયોમીટર 

(d)

Seismometer

સીસ્મોમીટર 

Answer:

Option (c)

2.

Solar cell is made of ________ .

સોલાર સેલ શેનો બનેલો હોય છે ?

(a)

Conductor

કંડક્ટર 

(b)

Transistor

ટ્રાન્ઝિસ્ટર 

(c)

Semi Transistor

સેમી ટ્રાન્ઝિસ્ટર 

(d)

Semi Conductor

સેમી કંડક્ટર 

Answer:

Option (d)

3.

From which material the absorber plate of solar heater is made ?

સોલાર હીટર ની શોષક પ્લેટ ક્યાં મટિરિયલમાંથી બનાવવામાં આવે છે ?

(a)

Metal

ધાતુ 

(b)

Glass

ગ્લાસ 

(c)

Plastic

પ્લાસ્ટિક 

(d)

Wood

લાકડું 

Answer:

Option (a)

4.

The efficiency of the solar cell is about___%.

સૌર સેલની કાર્યક્ષમતા લગભગ _____ % હોય છે.

(a)

25

(b)

15

(c)

40

(d)

60

Answer:

Option (b)

5.

Reflector mirrors used for exploiting the solar energy are called___ .

સૌર ઉર્જાના શોષણ માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબિંબીત અરીસાને _______ કહેવામાં આવે છે.

(a)

Mantle

મેન્ટલ 

(b)

Diffusers

ડીફયુઝર 

(c)

Heliostats

હેલિઓસ્ટેટ 

(d)

Ponds

પોન્ડ્સ 

Answer:

Option (b)

6.

The value of Solar Constant is ___  W/m2.

સોલાર કોન્સ્ટન્ટ નું મૂલ્ય _______ W/m2 છે.

(a)

1347

(b)

1357

(c)

1367

(d)

1377

Answer:

Option (d)

7.

Most of the solar radiation received on earth surface lies within the range of __microns .

પૃથ્વીની સપાટી પર પ્રાપ્ત મોટાભાગના સૌર કિરણોત્સર્ગ _______ માઇક્રોનની અંદર આવે છે. 

(a)

0.2 to 0.4

0.2 થી 0.4

(b)

0.3 to 0.6

0.3 થી 0.6

(c)

0.5 to 0.8

0.5 થી 0.8

(d)

0.5 to 0.2

0.5 થી 0.2 

Answer:

Option (c)

8.

For satellite the source of energy is____ .

ઉપગ્રહ માટે ઉર્જાનો સ્ત્રોત ______ છે.

(a)

Battery

બેટરી 

(b)

Solar cell

સોલાર સેલ 

(c)

Cryogenic storage

ક્રાયોજેનિક સ્ટોરેજ 

(d)

Any of the above

ઉપરના બધા 

Answer:

Option (d)

9.

Which type of water circulation occurs in domestic solar heater ?

ઘરેલુ સોલાર હીટર માં પાણીનું પરિભ્રમણ કઈ રીતે થાય છે ?

(a)

Pressure

પ્રેશર 

(b)

Pumping

પમ્પીંગ 

(c)

Natural

કુદરતી 

(d)

Any of the above

ઉપરમાંથી કોઈ પણ 

Answer:

Option (d)

10.

The use of reflector in solar heating devices is to____ .

સોલાર હિટિંગ ડિવાઇઝમાં પ્રતિબિંબિત નો ઉપયોગ ________ માટે થાય છે.

(a)

Increase Efficiency

કાર્યક્ષમતા વધારવા 

(b)

Create green house effect

ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરવા

(c)

Decrease efficiency

કાર્યક્ષમતા ઘટાડવા 

(d)

None of the above

ઉપરમાથી એકપણ નહિ 

Answer:

Option (a)

Showing 1 to 10 out of 39 Questions