Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Biomass Energy

Showing 1 to 10 out of 23 Questions
1.

By which process charcoal is made ?

ચારકોલ કઈ પ્રક્રિયાથી બનાવવામા આવે છે ?

(a)

Anaerobic process

એનેરોબિક 

(b)

Hydrolysis

હાઇડ્રોલિસિસ 

(c)

Pyrolysis

પાયરોલિસિસ 

(d)

Biochemical process

કેમિકલ ટ્રીટમેન્ટ 

Answer:

Option (c)

2.

From where the slurry come out from biogas plant ?

બાયોગેસ પ્લાન્ટમાં ઉત્પન્ન થતી સ્લરી ક્યાંથી બહાર આવે છે ?

(a)

Gas pipe

ગેસપાઇપ 

(b)

Digester

ડાયજેસ્ટર 

(c)

Outlet tank

નિકાલ કુંડી 

(d)

Inlet tank

ઇનલેટ ટેન્ક 

Answer:

Option (c)

3.

Which gas in highest proportion in the constitutents of biogas ?

બાયોગૅસના બંધારણમાં સૌથી વધારે ટકાવારી ધરાવતો ગેસ કયો છે ?

(a)

Carbon dioxide

કાર્બન ડાયોકસાઇડ 

(b)

Oxygen

ઓક્સિજન 

(c)

Nitrogen

નાઇટ્રોજન 

(d)

Methane

મિથેન

Answer:

Option (d)

4.

What is the process by which chemical reaction takes place with the help of small microscopic bacteria ?

બાયોમાસને સુક્ષમ જીવાણુઓની મદદથી રિએક્શન કરી ગેસ બનાવવાની પ્રોસેસ ને શું કહેવામાં આવે છે ?

(a)

Chemical process

કેમિકલ પ્રોસેસ 

(b)

Pyrolysis

પાયરોલિસિસ 

(c)

Biochemical process

બાયોકેમિકલ પ્રોસેસ 

(d)

Hydrogeneration

હાઇડ્રોજન પ્રોસેસ

Answer:

Option (c)

5.

What is the name of process generative gas from biomass by heating it by steam and hot air blast ?

બાયોમાસને ઊંચા ઉષ્ણતામાને સ્ટીમ અને હવાના બ્લાસ્ટમાં ગરમ કરીને ગેસ બનાવવાની પ્રક્રિયા શું કહેવાય ?

(a)

Hydro gasification

હાઈડ્રાગેસિફિકેશન 

(b)

Pyrolysis

પાયરોલિસિસ

(c)

Aerobic process

એરોબિક પ્રોસેસ 

(d)

Biochemical process

બાયોકેમિકલ પ્રોસેસ 

Answer:

Option (a)

6.

In this process dry biomass is used.

આ પ્રક્રિયામાં સૂકો બાયોમાસ વપરાય છે .

(a)

Pyrolisis

પાયરોલિસિસ 

(b)

Hydro generation

હાયડ્રોજનરેશન

(c)

Hydro gasification

હાઈડ્રોગેસિફિકેશન 

(d)

All of above

ઉપરના તમામ 

Answer:

Option (d)

7.

By Pyrolisis process we get fuels in form of

પાયરોલીસીસ પ્રક્રિયા દ્વારા ______ સ્વરૂપમાં  બળતણો પ્રાપ્ત થાય છે.

(a)

Solid

ઘન 

(b)

Gas

ગેસ 

(c)

Liquid

પ્રવાહી 

(d)

All of above

ઉપરના બધા જ 

Answer:

Option (d)

8.

Which gas is generated in 4th stage of anaerobic digestion ?

એનેરોબિક ડાયજેશન ના ચોથા તબક્કામાં કયો ગેસ બને છે ?

(a)

Oxygen

ઓક્સિજન 

(b)

Carbon

કાર્બન 

(c)

Methane

મિથેન 

(d)

Ethane

ઈથેન

Answer:

Option (c)

9.

The bacteria which can live in presence of oxygen is called blanch bacteria..

જે બેક્ટેરિયા ઓક્સિજન નો હાજરીમાં જીવીત રહી શકે તેને કયા બેક્ટેરિયા કહે છે ?

(a)

Anaerobic

એનેરોબિક 

(b)

Aerobic

એરોબિક 

(c)

Non-living

અજીવિત 

(d)

None of above

કોઈ પણ નહિ  

Answer:

Option (b)

10.

The bacteria which can live in absence of oxygen is called ________bacteria.

જે બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં જીવીત રહી શકે તેને કયા બેક્ટેરિયા કહે છે ?

(a)

Anaerobic

એનેરોબિક

(b)

Aerobic

એરોબિક 

(c)

Non-living

અજીવિત 

(d)

None of above

કોઈ પણ નહિ  

Answer:

Option (a)

Showing 1 to 10 out of 23 Questions