Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Waves and Sound

Showing 1 to 10 out of 32 Questions
1.

Audible waves have a frequency is _____.

શ્રાવ્યધ્વનિ ની આવૃતિ ______ હોય છે.

(a)

0-10,000 Hz

(b)

20 Hz - 10,000 Hz

(c)

20 Hz - 20 KHz

(d)

20 Hz - 40 Hz

Answer:

Option (c)

2.

The wavelength of sound in air is 10 m. Its frequency is _____. (velocity of sound = 330 m/s )

ધ્વનિ તરંગની તરંગલંબાઈ 10 મી અને તેનો વેગ ૩૩૦ મી/સે હોય તો તેની આવૃતિ _____ છે.

(a)

330 Hz

(b)

33 Hz

(c)

3.3 Hz

(d)

3300 Hz

Answer:

Option (b)

3.

Sound wave are _____.

ધ્વનિના તરંગો _____

(a)

Longitudinal

સંગત તરંગો 

(b)

Transverse

લંબગત તરંગો

(c)

Stationary

સ્થિત તરંગો

(d)

None of these

એક પણ નહિ

Answer:

Option (a)

4.

Volume of Hall is 4000 m3. If total absorption is 220 O.W.U, then Reverberation time of Hall is _____.

સભાગૃહનું કદ 4000 m3. અને તેનું ધ્વનિશોષણ 220 O.W.U. હોય તો પ્રતિઘોસ સમય _____ છે.

(a)

3 Sec

(b)

3.3 Sec

(c)

3.8 Sec

(d)

3.7 Sec

Answer:

Option (a)

5.

Sound wave has frequency less than 20 Hz is called _____.

જે ધ્વનિની આવૃત્તિ ૨૦ Hz કરતા ઓછી હોય તેને _____ કહેવાય છે.

(a)

Audible sound

શ્રાવ્ય ધ્વનિ 

(b)

Infrasonic sound

ઇન્ફ્રાસોનીક ધ્વનિ

(c)

Ultra sound

અલ્ટ્રાસોનિક ધ્વનિ

(d)

Super sonic

સુપરસોનિક

Answer:

Option (b)

6.

In the transverse waves the direction of vibration of particle in medium is _____.

લંબગત તરંગોના માધ્યમમાં કણો દોલનની દિશાને _____

(a)

Perpendicular to propagation of wave

પ્રસરણની દિશાને લંબ

(b)

Parallel to propagation

પ્રસરણની દિશાને સમાંતર

(c)

Not fixed

અનિશ્ચિત

(d)

Change with time

સમયની સાપેક્ષ બદલાય

Answer:

Option (a)

7.

Unit of sound absorption co-efficient is _____.

ધ્વનીશોષણ અંકનો એકમ _____ છે.

(a)

Open Window Unit (OWU)

ઓપન વિન્ડો યુનિટ (OWU)

(b)

Pascal

પાસ્કલ

(c)

Newton

ન્યુટન

(d)

Joule

જૂલ

Answer:

Option (a)

8.

The velocity of sound is maximum in _____.

ધ્વનિનો વેગ _____ માં મહત્તમ હોય છે.

(a)

Liquid

પ્રવાહી

(b)

Vacuum

શૂન્યાવકાશ

(c)

Gas

વાયુ

(d)

Solid

ઘન

Answer:

Option (d)

9.

Unit of frequency is _____.

આવૃત્તિનો એકમ _____ છે.

(a)

Cycles/sec

(b)

Hertz

(c)

Sec-1

(d)

All above

ઉપરના બધા જ 

Answer:

Option (d)

10.

Relation between frequency (n), velocity (v) and wavelength (λ) for wave is ____.

તરંગોની આવૃત્તિ (n), વેગ (v) અને તરંગલંબાઈ (λ) વચ્ચેનો સંબંધ _____ છે.

(a)

v=nλ

(b)

V= λn

(c)

v= nλ

(d)

v= 1λ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 32 Questions