Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Light and Nanotechnology

Showing 1 to 10 out of 37 Questions
1.

A simple microscop has ______ lens.

સાદા માઈક્રોસ્કોપ _____ પ્રકારના હોય છે.

(a)

Concave

અંતર્ગોળ

(b)

Plano concave

સમતલ અંતર્ગોળ

(c)

Plano convex

સમતલ બહિર્ગોળ

(d)

Convex

બહિર્ગોળ

Answer:

Option (a)

2.

Distance of distinct vision is _____.

સુવ્યક્ત દ્રષ્ટિ નું અંતર _____ છે.

(a)

10 cm

(b)

25 cm

(c)

2.5 cm

(d)

15 cm

Answer:

Option (b)

3.

Velocity of light in air and liquid 3 × 108 m/s and 1.75 × 108 m/s respectively. Refractive index of the liquid will be _____.

હવામાં પ્રકાશનો વેગ  3 × 108 m/s અને પ્રવાહીમાં  1.75 × 108 m/s છે તો પ્રવાહીનો વક્રીભવનાંક ‌‌‌‌‌ _____ છે.

(a)

0.816

(b)

1.126

(c)

1.714

(d)

0.98

 

Answer:

Option (c)

4.

The splitting up of beam of white light into its constituent colour is known as _____ of light.

સફેદ પ્રકાશનું જુદા જુદા રંગોમાં રૂપાંતરણની પ્રક્રિયાને _____ કહે છે.

(a)

Reflection

પરાવર્તન

(b)

Dispersion

વિભાજન

(c)

Interference

વ્યતીકરણ

(d)

Polarization

ધ્રુવીભવન

Answer:

Option (b)

5.

Which of the following has highest refractive index ?

નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે?

(a)

Diamond

ડાયમંડ

(b)

Water

પાણી

(c)

Glass

કાચ

(d)

Pearl

મોતી

Answer:

Option (a)

6.

Superposition of waves over each other is known as _____.

પ્રકાશના તરંગોને એકબીજા પરના સંપાતીકરણને _____ કહે છે.

(a)

Diffraction

વિવર્તન

(b)

Polarization

ધ્રુવીભવન

(c)

Interference

વ્યતીકરણ

(d)

Refraction

વક્રીભવન

Answer:

Option (c)

7.

When a ray of light pass through one medium to another medium there is bending in its path this phenomenon is known as _____.

પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે વાંકું વળે છે આ ઘટનાને _____ કહે છે.

(a)

Dispersion

વિભાજન

(b)

Interference

વ્યતીકરણ

(c)

Refration

વક્રીભવન

(d)

Polarization

ધ્રુવીભવન

Answer:

Option (c)

8.

Snell's law is given by sin i / sin r = _____

સ્નેલના નિયમનું  સુત્ર sin i / sin r = _____

(a)

1

(b)

Infinite

અનંત

(c)

Variable

ચલ

(d)

Constant

અચળ

Answer:

Option (d)

9.

1 nanometer = _____ meter

1 નેનોમીટર = _____ મીટર

(a)

10-8

(b)

10-7

(c)

10-10

(d)

10-9

Answer:

Option (d)

10.

Nano technology, in other word is _____.

નેનો ટેકનોલોજીને બીજા અર્થમાં _____ કહેવાય છે.

(a)

Carbon engineering

કાર્બન ટેકનોલોજી

(b)

Atomic engineering

પરમાણું એન્જીન્યરીંગ

(c)

Small technology

સ્મોલ ટેકનોલોજી

(d)

Micro physics

માઈક્રો ફીઝીક્સ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 37 Questions