Building Materials (3330601) MCQs

MCQs of CLAY PRODUCTS

Showing 41 to 45 out of 45 Questions
41.

Good bricks should have

સારી ઇંટો...... રંગ ની  હોવી જોઈએ

(a)

Brown color

ભુરો રંગ

(b)

Copper red color

કોપર લાલ રંગ

(c)

Yellow color

પીળો રંગ

(d)

Black color

કાળો રંગ

Answer:

Option (b)

42.

...........no of bricks are taken as sample for water absorption test of bricks

ઇંટોમાંથી પાણીની શોષણ ચકાસણી માટે નમૂના તરીકે કેટલી  ઇંટો લેવામાં આવે છે ?

(a)

5

(b)

3

(c)

8

(d)

10

Answer:

Option (a)

43.

Load is applied at ............rate during compressive strength test of bricks

ઇંટોની  કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પરીક્ષણ દરમિયાન ............ દર પર લોડ લાગુ પડે છે

(a)

10 N/mmper minute 

(b)

8 N/mmper minute 

(c)

14 N/mmper minute 

(d)

12 N/mmper minute 

Answer:

Option (c)

44.

...........no of bricks are taken as sample for dimension test of bricks

ઇંટોના પરિમાણોના પરીક્ષણમા  નમૂના તરીકે કેટલી ઇંટો લેવામા આવે છે  ?

(a)

5

(b)

3

(c)

15

(d)

20

Answer:

Option (d)

45.

..............type of glazing is used for glazing of stoneware pipes

.............. ગ્લેઝિંગનો પ્રકાર સ્ટોનવેર પાઈપોના ગ્લેઝિંગ માટે વપરાય છે

(a)

Lead glazing

લીડ ગ્લેઝિંગ

(b)

Salt glazing

મીઠું ગ્લેઝિંગ

(c)

Opaque glazing

અપારદર્શક ગ્લેઝિંગ

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

Showing 41 to 45 out of 45 Questions