Building Materials (3330601) MCQs

MCQs of CEMENT CONCRETE

Showing 41 to 50 out of 89 Questions
41.

Grade of cement denotes

સિમેન્ટનો ગ્રેડ શું  સૂચવે છે

(a)

minimum tensile strength achieved by cement after 28 days in N per sq. mm 

28 દિવસ પછી સિમેન્ટ દ્વારા લઘુત્તમ તાણ શક્તિ, N per sq. mm  યુનિટ માં 

(b)

minimum compressive strength achieved by cement after 28 days in N per sq. mm 

28 દિવસ પછી સિમેન્ટ દ્વારા લઘુત્તમ કોમ્પ્રેસિવ તાકાત , N per sq. mm  યુનિટ માં

(c)

minimum shear strength achieved by cement after 28 days in N per sq. mm 

 28 દિવસ પછી સિમેન્ટ દ્વારા લઘુત્તમ શીયર તાકાત , N per sq. mm  યુનિટ માં

(d)

minimum flexural strength achieved by cement after 28 days in N per sq. mm 

28 દિવસ પછી સિમેન્ટ દ્વારા લઘુત્તમ ફ્લેકસર તાકાત,  N per sq. mm  યુનિટ માં

Answer:

Option (b)

42.

OPC 33 grade should be as per

ઓપીસી 33 ગ્રેડ......... મુજબ હોવું જોઈએ

(a)

IS -12269-1987 

(b)

IS 8112-1989

(c)

IS 269-1989 

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

43.

OPC 43 grade should be as per

ઓપીસી 43 ગ્રેડ.......... મુજબ હોવું જોઈએ

(a)

IS -12269-1987 

(b)

IS 8112-1989

(c)

IS 269-1989 

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

44.

OPC 53 grade should be as per

ઓપીસી 53 ગ્રેડ........... મુજબ હોવું જોઈએ

(a)

IS -12269-1987 

(b)

IS 8112-1989 

(c)

IS 269-1989 

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

45.

Higher the fineness of cement more the strength and gains strength early

સિમેન્ટનો વધુ બારીક પાઉડર ઝ ડપ થી  અને વધુ મજબૂતાઈ  મેળવે છે

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

46.

Grade is designated to all type of cement

ગ્રેડ તમામ પ્રકારના સિમેન્ટ માટે નિયુક્ત કરવામાં આવે છે

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (b)

47.

Grade of cement is mentioned

સિમેન્ટના ગ્રેડનો ઉલ્લેખ છે

(a)

In invoice of purchase of cement

સિમેન્ટની ખરીદીના બિલ માં

(b)

On bag of cement

સિમેન્ટની થેલી પર

(c)

Both 1 and 2

1 અને 2 બંને

Answer:

Option (c)

48.

Fine cement gains early strength

ફાઇન સિમેન્ટ પ્રારંભિક શક્તિ મેળવે છે

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

49.

 Fineness of OPC should not be less than

ઓપીસીની ફાઇન નેસ ......... કરતાં ઓછી હોવી જોઈએ નહીં

(a)

3000 cm2 / gram

(b)

2500 cm2 / gram

(c)

2000 cm2 / gram

(d)

2250 cm2 / gram

Answer:

Option (d)

50.

Initial setting time of cement should not be less than...............minutes

સિમેન્ટનો પ્રારંભિક સેટિંગ સમય ............... મિનિટથી ઓછો હોવો જોઈએ નહીં

(a)

40

(b)

45

(c)

30

(d)

15

Answer:

Option (c)

Showing 41 to 50 out of 89 Questions