Hydraulics (3330603) MCQs

MCQs of Introduction, Pressure and pressure measurement

Showing 1 to 10 out of 52 Questions
1.

Which of the Following are real fluids?

નિચેનામાથી ક્યા વાસ્તવિક તરલ છે?

(a)

Water

પાણી

(b)

Mercury

પારો

(c)

Petrol

પેટ્રોલ

(d)

All of the above

ઉપરના બધા

Answer:

Option (d)

2.

Fluid means

તરલ એટલે...

(a)

liquid 

પ્રવાહી

(b)

Gases

વાયુ

(c)

A & B both

A અને B બન્ને

(d)

None of these

ઉપરમાથી કોઇપણ નહિં

Answer:

Option (c)

3.

One litre of water occupies a volume of

1 લીટર પાણી કેટલું કદ રોકશે?

(a)

100 cm3

(b)

250 cm3

(c)

1000 m3

(d)

1000 cm3

Answer:

Option (d)

4.

The Unit of dynamic viscosity is..........‌‌‌‌‌‌‌‌‌‌

બલીય સ્નિગ્ધતાનો એકમ .........

(a)

N.s/m2

(b)

cm2/s

(c)

m2/s

(d)

Stoke

Answer:

Option (a)

5.

1 Stoke = ____ cm2/sec

(a)

1

(b)

10

(c)

100

(d)

0.1

Answer:

Option (a)

6.

The branch of F.M. dealing with the behavior of fluid when it is at rest is known as……

તરલશાસ્ત્રની એક એવી શાખા છે કે જેમાં પ્રવાહી સ્થિર હોય ત્યારે તેની વર્તૂણકનો અભ્યાસ કરવામાં આવે છે. તેને ……. કહે છે.

(a)

Hydrostatics

હાઇડ્રોસ્ટેટિક્સ

(b)

Hydraulics

હાઇડ્રોલિક્સ

(c)

Hydrokinematics

હાઇડ્રોકાઇનેમેટિક્સ

(d)

Hydrodynamics

હાઇડ્રોડાઇનેમિક્સ

Answer:

Option (a)

7.

  Study of velocity and acceleration of water is an example of….

પાણીના વેગ અને પ્રવેગનો અભ્યાસ એ ....... નુ ઉદાહરણ છે.

(a)

Hydrostatics

હાઇડ્રોસ્ટેટિક્સ

(b)

Hydraulics

હાઇડ્રોલિક્સ

(c)

Hydrokinematics

હાઇડ્રોકાઇનેમેટિક્સ

(d)

Hydrodynamics

હાઇડ્રોડાઇનેમિક્સ

Answer:

Option (c)

8.

A fluid which is incompressible, and is having no viscosity, no surface tension, is called......

જે ફલ્યુઇડ અદબનીય હોય, સ્નિગ્ધતા અને પ્રુષ્ઠતાણ જેવા ગુણધર્મો ધરાવતું ન હોય તેને ......... કહે છે.

(a)

Ideal Fluid

આદર્શ ફલ્યુઇડ 

(b)

Real Fluid

વાસ્તવિક ફલ્યુઇડ

(c)

Newtonian fluid 

ન્યુટોનિયન ફલ્યુઇડ

(d)

Non-Newtonian fluid

નોન-ન્યુટોનિયન ફલ્યુઇડ

Answer:

Option (a)

9.

The ratio of weight of a fluid to its volume is known as…

ફલ્યુઇડના વજન અને કદના ગુણોત્તરને ...... કહે છે.

(a)

Specific Gravity

વિશિષ્ટ ઘનતા 

(b)

Density

ઘનતા

(c)

Weight density

વજન ઘનતા

(d)

Viscosity

સ્નિગ્ધતા 

Answer:

Option (c)

10.

The ratio of the density of a fluid to the density of a standard fluid is known as…

જે તે પ્રવાહીની ઘનતા અને સ્ટાન્ડર્ડ પ્રવાહીની ઘનતાના ગુણોત્તરને .......... કહે છે.

(a)

Specific Gravity

વિશિષ્ટ ઘનતા 

(b)

Specific Volume

વિશિષ્ટ કદ 

(c)

Weight density

વજન ઘનતા 

(d)

Viscosity

સ્નિગ્ધતા 

Answer:

Option (a)

Showing 1 to 10 out of 52 Questions