Hydraulics (3330603) MCQs

MCQs of Hydrostatics

Showing 1 to 10 out of 11 Questions
1.

"Intensity of pressure at a point in a static fluid is equal in all directions.” This sentence represents...

"સ્થિર ફલ્યુઈડમાં કોઈ પણ બિંદુએ લાગતી દાબતીવ્રતા બધી દિશામાં એકસરખી હોય છે." આ વાક્ય શું દર્શાવે છે?

(a)

Law of Total pressure

કુલ દબાણનો નિયમ

(b)

Pascal's Law

પાસ્કલનો નિયમ

(c)

Newton's Law

ન્યુટનનો નિયમ

(d)

Law of Bernoulli

બર્નોલીનો નિયમ

Answer:

Option (b)

2.

The point at which, the total pressure acts on the surface immersed in liquid is known as…..

સ્થિર પ્રવાહીમાં ડુબાડેલી ઊર્ધ્વ કે ત્રાંસી સપાટી પર જે બિંદુએ કુલ દબાણ લાગે તે બિંદુને ……. કહે છે.

(a)

Centre of gravity

ગુરુત્વ કેંદ્ર

(b)

Centre of Pressure

દાબકેંદ્ર

(c)

Centroid

ક્ષેત્રકેંદ્ર

(d)

Total pressure

કુલ દબાણ

Answer:

Option (b)

3.

The centre of pressure lies _______ the centre of gravity of the immersed surface.

ડુબાડેલી સપાટીનુ દાબ કેંદ્ર તેના ગુરુત્વકેંદ્રની ________ હોય છે.

(a)

upon

ઉપર

(b)

below

નિચે

(c)

left side

ડાબી બાજુ

(d)

right side

જમણી બાજુ

Answer:

Option (b)

4.

Which of the following is the correct relation between centroid (G) and the centre of pressure (P) of a plane submerged in a liquid?

નીચેનામાંથી ક્યો પ્રવાહીમાં ડૂબી ગયેલા સમતલના ગુરુત્વકેંદ્ર (G) અને દબાણના કેન્દ્ર (P) વચ્ચેનો સચોટ સંબંધ છે?

(a)

G is always below P.

G હંમેશાં P ની નીચે હોય છે.

(b)

P is always below G.

P હંમેશાં G ની નીચે હોય છે.

(c)

G is either at P or below it.

G કાં P પર હોય છે અથવા તેની નીચે હોય છે.

(d)

P is either at G or below it.

P કાં G પર હોય છે અથવા તેની નીચે હોય છે.

Answer:

Option (d)

5.

A beaker contains water up to a height of h. What will be the location of the centre of pressure?

બીકરમાં h ઉંચાઇ સુધી પાણી હોય છે. દબાણના કેન્દ્રનું સ્થાન શું હશે?

(a)

h⁄3 from the free surface

મુક્ત સપાટીથી h⁄3

(b)

h⁄2 from the free surface

મુક્ત સપાટીથી h⁄2

(c)

2h⁄3 from the free surface

મુક્ત સપાટીથી 2h⁄3

(d)

h⁄6 from the free surface

મુક્ત સપાટીથી h⁄6

Answer:

Option (c)

6.

A rectangular lamina of width b and depth d is submerged vertically in water, such that the upper edge of the lamina is at a depth h from the free surface. What will be the expression for the depth of the centroid (G)?

પહોળાઈ b અને ઉંડાઈ d નો લંબચોરસ લેમિનાને પાણીમાં ઊભી એવી રીતે ડૂબાડેલ છે, કે જેથી લેમિનાની ઉપરની ધાર મુક્ત સપાટીથી  h ઉંડાઇ પર હોય છે. સેન્ટ્રોઇડ (G) ની ઉંડાઈ માટેનુ સૂત્ર શું હશે?

(a)

h

(b)

h + d

(c)

h + (d ⁄ 2)

(d)

(h + d) / 2

Answer:

Option (c)

7.

For an inclined plane for which position, maximum total pressure acts on it?

ત્રાંસી સપાટી માટે, કઇ સ્થિતિમા મહત્તમ દબાણ લાગે ?

(a)

Horizontal

આડી

(b)

Vertical

ઊભી

(c)

Inclined

ત્રાંસી

(d)

None of the mentioned

ઉપરના માથી એક પણ નહી.

Answer:

Option (b)

8.

What is the equation to find total pressure for immersed body?

ડૂબાડેલી સપાટી માટે કુલ દબાણ નુ સૂત્ર શુ છે?

(a)

F= wA h¯

(b)

F=A h¯

(c)

F= SA h¯

(d)

F= wSA

Answer:

Option (a)

9.

What is the equation to find center of pressure for vertically immersed body?

ઊભી ડૂબાડેલી સપાટી માટે દાબ કેંદ્ર નુ સૂત્ર શુ છે?

(a)

h*=IgAh¯+h¯

(b)

h*=IgAh¯

(c)

h*=IgsinθAh¯+h¯

(d)

h*=Igsin2θAh¯+h¯

Answer:

Option (a)

10.

A circular plate of 2 m dia is vertically immersed in water with highest point of plate is at 3 m below free surface. What is the depth of centroid from free surface?

2 મી વ્યાસની ગોળ પ્લેટ પાણીમાં ઊભી એવી રીતે ડૂબાડેલ છે કે જેથી પ્લેટનો ઉચ્ચતમ પોઇન્ટ મુક્ત સપાટીથી 3 મી નીચે હોય છે. તો મુક્ત સપાટીથી સેન્ટ્રોઇડની ઊંડાઈ કેટલી હશે?

(a)

4

(b)

2

(c)

3

(d)

1

Answer:

Option (a)

Showing 1 to 10 out of 11 Questions